Aapnu Gujarat
Uncategorized

વેરાવળ સોમનાથમા ગૌ સાયકલ યાત્રાનો ભવ્ય સ્વાગત

વેરાવળ વિ.હિ.પ.અને હિન્દુ યુવા સંગઠન ના નરેશભાઈ પરયાણી, ગોવિનભાઈ ભાનુશાલી, અજયસિહ જાડેજા, તુષારભાઈ દેવળિયા,પકજભાઈ ગોહેલ, નરેન્દ્રભાઈ વિસાડિયા,પ્રતિકભાઈ જોષી, જયભાઈ જેઠવા,નવલભાઈ ભારાવાલા, અને તમામ કાર્યકર
દ્વારા સ્વાગત અને પુજા કરેલ ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રા જે આખા ગુજરાત મા 8000 કિલોમીટર ફરવાના છે હરેક ગામપ અને 34 જીલ્લા ફરી ગૌમાતા ને રાષ્ટ્ર માતા બનાવા માટે ની આ યાત્રા નુ સ્વાગત કરી ગૌમાતા ની પુજા કરી ગૌમાતા રાષ્ટ્ર માતા નુ સમથઁન આપેલ અને ડેપ્યુટી કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપેલ છે

26/10/2018 સવારે 7/00 પાણીધ્રા થી સોમનાથ અને વેરાવળ કલેકટર કચેરી આવેદનપત્ર આપવાનુ છે ત્યાર બાદ ચોરવાડ,માગરોળ,ત્યાથી પોરબંદરમાં રાત્રી રોકાણ કરવાનું છે

હમીરજીમહારાજ ને ફુલ અર્પણ કરી વિ.હિ.પ. વેરાવળ ,વિનભાઈ ચાવડા,પંકજભાઈ નાથ, મહેન્દ્રભાઇ પ્રજાપતિ, અને તમામ કાર્યકર
દ્વારા સ્વાગત અને પુજા કરેલ ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રા જે આખા ગુજરાત મા 8000 કિલોમીટર ફરવાના છે હરેક ગામ અને 34 જીલ્લા ફરી ગૌમાતા ને રાષ્ટ્ર માતા બનાવા માટે ની આ યાત્રા નુ સ્વાગત કરી ગૌમાતા ની પુજા કરી ગૌમાતા રાષ્ટ્ર માતા નુ સમથઁન આપેલ અને ડેપ્યુટી કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપેલ છે ત્યાર બાદ સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ ના દર્શન કરેલ

26/10/2018 સવારે 7/00 પાણીધ્રા થી સોમનાથ અને વેરાવળ કલેકટર કચેરી આવેદનપત્ર આપવાનુ છે ત્યાર બાદ ચોરવાડ,માગરોળ,ત્યાથી પોરબંદરમાં રાત્રી રોકાણ કરવાનું છે

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં યોજાયેલ ‘‘સેવા સેતુ‘‘ કાર્યક્રમમાં ૧૦૦ ટકા પ્રશ્નોનો નિકાલ

aapnugujarat

ડીસા તાલુકાનામાં મામલતદાર ઓફીસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ

editor

જસદણ ચૂંટણી : ૭૫ ટકા મતદાન, ૨૩મીએ પરિણામ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1