Aapnu Gujarat
Uncategorized

પૂજારીએ પરિણીતાને હવન કરવા બોલાવી દુષ્કર્મ આચર્યું

રાજુલા તાલુકાના ભાક્ષી ભંડારીયા ગામમાં હનુમાનજી મંદિરના પૂજારી નરેશ ઉર્ફે હકાભાઇ વલ્લભભાઇ દવેએ પરિણીતાને હવન કરવાના બહાને બોલાવી અવવારૂ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, પોતે નાગેશ્રી ગામમાં રહે છે. ભાક્ષી ભંડારીયા ગામમાં હનુમાનજી મંદિરના પૂજારી હકાબાપુએ હનવ કરવા મને બોલાવી હતી. હવન કરવાના બદલે તે મને નજીકના વિરાન ડુંગરાળ વિસ્તારમાં લઇ ગયો હતો અને મારી સાથએ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો.

Related posts

કાલુપુર રેલ્વે સ્ટેશન ન્યૂયોર્કના હડસન હાઇલાઇન ની ડિઝાઇનમાં વિકસાવાશે

aapnugujarat

એજ્યુકેશન એકેડેમીમાં તગડી ફી વસુલતા હોવાની ઉઠી બુમરાડ

editor

गिरनार परिक्रमा : लाखों पदयात्रियों में भारी उत्साह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1