Aapnu Gujarat
Uncategorized

કલ્યાણપુરમાં હવસખોર ઢગાએ ૧૨ વર્ષની સગીરાને પીંખી નાંખી

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં એક હવસખોર ઢગાએ હદ વટાવી અને ૧૨ વર્ષની સગીરાને પીંખી નાંખ્યાની ઘટના સામે આવી છે, કલ્યાણપુર તાલુકાના એક ગામમાં વસવાટ કરતા અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા પરિવારની એક ૧૨ વર્ષીય દીકરી પર ૪૫ વર્ષીય ઢગાની નજર બગડી અને તેણે સગીરાને લલચાવી ફોસલાવી અને બળજબરીથી બદકામ કરવાના ઈરાદાથી આરોપી રાજા કણઝારીયાએ પોતાની વાડીએ ઓરડીમાં અપહરણ કરી લઇ જઇ અને ભોગ બનનાર પોતાના ઘરે એકલી હોય ત્યારે લલચાવી ફોસલાવી તેમજ બળજબરીથી વારંવાર જાતીય હુમલો કરી અને દુષ્કર્મ આચર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે જેની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી ચલાવી રહ્યા છે.
(અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

પ્રેસનોટ તા.૧૬/૦૩/૨૦૨૦ ______________ ભાભર પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ના માદક પદાર્થ ગાંજાના છોડનો ૨૯ કીલોગ્રામ જથ્થો કિંમત રૂ.૨.૯૦.૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમ ને પકડી પાડતી એસ.ઓ.જી. બનાસકાંઠા.

aapnugujarat

વેરાવળમાં વીજ કરંટ લાગતાં ત્રણનાં મોત

aapnugujarat

બરવાળામાં કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કરાયું

editor

Leave a Comment

UA-96247877-1