Aapnu Gujarat
Uncategorized

પ્રેસનોટ તા.૧૬/૦૩/૨૦૨૦ ______________ ભાભર પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ના માદક પદાર્થ ગાંજાના છોડનો ૨૯ કીલોગ્રામ જથ્થો કિંમત રૂ.૨.૯૦.૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમ ને પકડી પાડતી એસ.ઓ.જી. બનાસકાંઠા.

પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓએ આપેલ સુચના અન્વયે
? શ્રી જે.બી. અગ્રાવત પોલીસ ઈન્સ્પેક્ટર તથા પો.સ.ઇ શ્રી એન.એન.પરમાર તથા સ્ટાફના એ.એસ.આઈ કાંતીલાલ તથા હેડ.કો.વનરાજસિંહ તથા જીતેન્દ્રકુમાર તથા ગિરીશ ભારથી તથા પો.કોન્સ. સંજયસિંહ તથા ધેમરભાઈ તથા દલપતસિંહ તથા નરભેરામ તથા ભોજુભા તથા દિનેશકુમાર તથા રાજેન્દ્રકુમાર વિગેરે પોલીસ સ્ટાફના માણસો ભાભર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.ઈન્સ.શ્રી નાઓને મળેલ બાતમી હકીકત આધારે ખુમાજી રામજીજી ઠાકોર (રાઠોડ‌) રહે.મીઠા સીમ તા. ભાભરવાળો ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા ભોગવટાના એરંડા તથા ઘઉંના ખેતરમાં ઉગાડેલ ગાંજા છોડ નંગ ૮૪૮ કિંમત રૂ.૨૯૦૦૦૦/- નો તથા મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦/નો મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૨૯૦૫૦૦/- ના મુદ્દામાલ સાથે સદરહુ ઈસમને પકડી પાડી તેના વિરુદ્ધ NDPS એકટ મુજબ ભાભર પો.સ્ટે.ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

તસ્વીર/અહેવાલ: મોહંમદ ઉકાણી ,બનાસકાંઠા

Related posts

મગફળીના ૯૦૦ના ભાવના સરકારના વાયદા હવે માત્ર કાગળ પર રહી ગયા : દ્વારકા જિલ્લાના ખેડુતોનો આક્રોશ અને નારેબાજી

aapnugujarat

રાજકોટમાં પૂર્વ ધારાસભ્ય જાડેજાની બંદુકથી તેમના જ ઘરમાં સહકારી મંડળીના મંત્રીએ કર્યો આપઘાત

aapnugujarat

ગીર-સોમનાથ જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં ૭૩૭ કેસોનો નિકાલ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1