Aapnu Gujarat
ગુજરાત

રામે નદીમાં યુવાન ડૂબ્યો

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલ માંડવા રામે નદીમાં કેસરપુરા ગામનો યુવાન નદીમાં નાહવા પડતા અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ભોગ બનનાર યુવાનનું નામ મોમીન અબ્દુલ સાબીત છે. યુવાન ડુબ્યો હોવાની જાણ થતાં લોકો તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતાં.ફાયરબ્રિગેડની ટીમે યુવાનને શોધવાની કામગીરી હાથ ધરી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

ગાંધીનગરમાં યુથ પાર્લામેન્ટનું સમાપન

aapnugujarat

ભાવનગરના ૧૧ તાલુકાના ૧૦૫ ગામોમાંથી કોરોનાની ગાઇડલાઇન જાળવીને સ્થળાંતર કરાયું

editor

गुजरात में २० गायकों ने थामा भाजपा का दामन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1