Aapnu Gujarat
Uncategorized

હેલ્પ ફાઉન્ડેશન દ્વરા કોરોના વોરિયરને સન્માનિત કરવામાઆવ્યા

અમદાવાદ ના Scientific Diagnostic Centre નો સ્ટાફ કોરોના કાળની મહામારીમાં પોતાના જીવન ની પરવાહ કર્યા વગર લોક સેવા નું કામ કરે છે જે ખુબજ આવકાર દાયક કામ છે. આથી તેમને હેલ્પ ફાઉન્ડેશન દ્વારા તા ૨૨/૦૧/૨૦૨૨ ના રોજ કોરોના વોરિયર સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં હેલ્પ ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી નીલેશ કાપડિયા હાજર રહ્યા અને તેમના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા

Related posts

મહેસાણા ખાતે જુદા જુદા ગુન્હાઓનો ભેદ ઉકેલતી મહેસાણા પોલીસ

editor

ભારતીય બનાવટની ૨૧,૬૦,૦૦૦/ જાલીનોટો સાથે આરોપીને પકડી પાડતું ગિરસોમનાથ એસ.ઓ.જી.

aapnugujarat

બે દીપડા કુવામાં ખબકયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1