Aapnu Gujarat
Uncategorized

શિયાળો જમતા જ વિદેશી પક્ષીઓનો જમાવડો

દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ  ગુજરાતના મહેમાન બનાયા છે,ગુજરાતનું શિયાળાનું વાતાવરણ વર્ષોથી વિદેશી પક્ષીઓમાં પ્રિય રહ્યું છે.હાલ ઠંડીનો માહોલ ત્યારે વિદેશી પક્ષીઓ ગુજરાત ની મોજ માણવા આવી રહ્યા છે, ગુજરાત પ્રદેશમાં દર વર્ષે મોટી તાદાત પક્ષીઓ સહેલાણીઓની જેમ આવે છે

જેમાં ખાસ કરીને કુંજ સુરખાબ જેવા પક્ષીઓ તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે

જયારે ગુજરાતના મહેમાન વિદેશી વિદેશી પક્ષીઓના શિકારની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે, ત્યારે પક્ષીઓના રક્ષણ માટે સરકારે જાગવાની જરૂર છે…. હાલ ગુજરાતની ધરતી પર મહેમાન બનનાર વિદેશી પક્ષીઓ ધરતીના ખોળે વિહરતા નજરે પડી રહ્યા છે

Related posts

सनी लियोनी ने बताया कैसे रहें सेट पर सुरक्षित

editor

જેતપુર પંથકના ખેડૂતોની હાલત દયનીય

editor

जूनागढ़ जिले के नितिन फलदू ने दिया इस्तीफा

editor

Leave a Comment

UA-96247877-1