Aapnu Gujarat
Uncategorized

તા ૧૪/૦૧/૨૦૨૨ ના રોજ હેલ્પ ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી નીલેશ કાપડિયા તેમજ દાતા શ્રી લક્ષ્મીબેન પરમાર ના સહયોગ થી ગરીબોને ફૂડ પેકેટ નુ વિતરણ..

અમદાવાદ મા કાંકરિયા વિસ્તારના ગરીબોને હેલ્પ ફાઉન્ડેશન તેમજ દાતા શ્રી લક્ષ્મીબેન પરમાર ના સહયોગથી ફૂડ પેકેટ નુ વિતરણ કરવામાં આવ્યું જેમા હેલ્પ ફાઉન્ડેશન ના પ્રમુખ નીલેશ કાપડિયા, ભાવેશ કાપડીયા તેમજ ભાર્ગવ પરમાર હજર રહ્યાં અને તેમના હસ્તે ફૂડ પેકેટ નુ વિતરણ કરવામાં આવ્યું…

Related posts

જસદણઃ કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા ધીરૂભાઇ શીંગાળા જોડાયા ભાજપમાં

aapnugujarat

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીની સજાની સુનાવણી ટળી

editor

ધોરાજીમાં સાત કેસ પોઝિટિવ સિવિલમાં ૭૦ બેડ આપવા માંગ

editor

Leave a Comment

UA-96247877-1