Aapnu Gujarat

Month : February 2023

બિઝનેસ

અદાણી ગ્રૂપે આજથી વર્લ્ડ ટૂર શરૂ કરી, રોકાણકારોનો ભરોસો ફરીથી જીતવાનું મિશન

aapnugujarat
અદાણી જૂથમાં ધરતીકંપ આવ્યો તેને એક મહિના કરતા વધારે સમય થઈ ગયો છે અને હજુ પણ શેરોમાં કોઈ રિકવરી જોવા મળી નથી. ભારતના સૌથી મોટા ઔદ્યોગિક જૂથમાં રોકાણકારો જે ભરોસો ધરાવતા હતા તે હચમચી ગયો છે. આ દરમિયાન અદાણી જૂથે વર્લ્ડ ટૂર કરવાનો પ્લાન બનાવ્યો છે જેમાં તે રોકાણકારોનો વિશ્વાસ......
રાષ્ટ્રીય

લગ્ન બાદ UK લઈ જવાના સપના દેખડનાર નકલી NRIએ યુવતી સાથે કરી નાંખ્યો મોટો દાવ

aapnugujarat
દિલ્હીમાં રહેતી એક 36 વર્ષીય મહિલા મેટ્રોમોનિયલ સાઈટ પર પરમજીતસિંહ નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. આ પરમજીતસિંહ પોતે UKમાં રહેતો હોવાની જાણકારી મહિલાને આપી હતી. ત્યારબાદ મહિલા અને પરમજીતસિંહ વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. વાતચીત દરમિયાન મહિલાને પરમજીતસિંહ પર વિશ્વાસ આવી ગયો હતો અને બંને લગ્ન કરવા માટે પણ સહમત......
રાષ્ટ્રીય

ટાર્ગેટ કિલિંગની ઘટનાઓથી BJPને ફાયદો: મહેબૂબા મુફ્તી

aapnugujarat
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મૃતકની ઓળખ સંજય શર્મા તરીકે થઈ છે જેઓ સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા હતા. ત્યારે હવે આ ટાર્ગેટ કિલિંગની ઘટના પર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના ચીફ મહેબૂબા મુફ્તીએ ભાજપ પર......
બિઝનેસ

ઈ-ઓકશન મારફત અત્યારસુધી 18 લાખ ટન ઘઉંનું વેચાણ પાર પડાયું

aapnugujarat
ઘઉં તથા તેના લોટના ભાવને નીચે લાવવા ૧લી ફેબુ્રઆરીથી ૩૦ લાખ ટન્સ ઘઉંંનું ખુલ્લા બજારમાં વેચાણ કરવાની કરાયેલી જાહેરાત હેઠળ સરકારે અત્યારસુધીમાં ત્રણ ઈ-ઓકશન મારફત ૧૮.૦૫ લાખ ટન્સ ઘઉંનું વેચાણ પાર પાડયું છે. આ ઘઉંંમાંથી ૧૧ લાખ ટન્સ ઘઉંની સફળ બિડર દ્વારા ડિલિવરી લઈ લેવામાં આવી હોવાનું ફૂડ કોર્પોરેશન ઓફ......
બિઝનેસ

મ્યુ.ફંડો માટે નાના શહેરો સાથે સંકળાયેલા પ્રોત્સાહનો સેબી રદ કરે એવી શકયતા

aapnugujarat
મ્યુચ્યુઅલ ફંડ હાઉસો દ્વારા દેશના નાના શહેરો-ગામોમાંથી અસ્કયામતો-એસેટ્સ એક્ત્રિત કરવા અપાતાં પ્રોત્સાહન જે ઉદ્યોગની ભાષામાં બિયોન્ડ ૩૦(બી૩૦) કહેવાય છે એ પ્રોસ્તાહનોને મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) રદ કરે એવી શકયતા છે. અત્યારે મ્યુચ્યુઅલ ફંડો આવા સ્થળોથી મેળવેલ અસ્ક્યામતો પર કુલ એક્સપેન્સ રેશિયા(ટીઈઆર) કરતાં ૩૦ બેઝિઝ......
રમતગમત

IPL 2023 : ઈજાના કારણે Jasprit Bumrah થઈ શકે છે બહાર

aapnugujarat
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સપ્ટેમ્બર 2022થી ક્રિકેટના મેદાનથી દૂર છે. કમરમાં થયેલી ઈજાના કારણે તે લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી શક્યો નથી. પહેલા તેવી અટકળો હતી કે જે બોર્ડર ગાવસ્કર ટ્રોફી સુધીમાં પૂરી રીતે સ્વસ્થ થઈ જશે. પરંતુ તેમ થયું નહીં. ત્યારબાદ તેવું કહેવામાં......
ગુજરાત

મેક્સિકો બોર્ડર પર મોતને ભેટેલા કલોલના યુવકને USA મોકલનારા બે એજન્ટો ઝડપાયા

aapnugujarat
ટ્રમ્પ વૉલ કૂદીને અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં કલોલના યુવકનું મોત થવાના મામલે ગુજરાત પોલીસે બે એજન્ટોને ઝડપી લીધા છે. બ્રિજકુમાર યાદવ નામના આ યુવકને ગેરકાયદે રીતે અમેરિકા મોકલવામાં અમદાવાદનો એક અને ગાંધીનગરના છ એજન્ટ સંડોવાયેલા હોવાનો પોલીસનો દાવો છે. 32 વર્ષીય બ્રિજકુમાર તેની પત્ની પૂજા અને ત્રણ વર્ષના દીકરા તન્મય સાથે......
આંતરરાષ્ટ્રીય સમાચાર

ડૉનાલ્ડ ટ્રંપને મારવા માટે ક્રૂઝ મિસાઈલ તૈયાર : ઈરાન

aapnugujarat
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવપૂર્વ સંબંધ જગજાહેર છે. આ દરમિયાન ઈરાને 1650 કિમીની રેન્જની એક ક્રૂઝ મિસાઈલ વિકસિત કરી છે. ઈરાનના એક ઉચ્ચ રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડરે શુક્રવારે આ વાતની જાણકારી આપી હતી. યુક્રેન યુદ્ધમાં રશિયા દ્વારા ઈરાનના ડ્રોન ઉપયોગમાં લીધા બાદ આ મિસાઈલે પશ્ચિમી દેશોની ચિંતા વધારી દીધી છે. રિવોલ્યુશનરી......
રમતગમત

વિરાટ કોહલીનું છલકાયુ દર્દ : ‘બે વાર ICC ટ્રોફીની ફાઈનલમાં પહોંચ્યા, છતાં પણ કહ્યો ફેલ કેપ્ટન

aapnugujarat
ભારતીય મહિલા ટીમે તાજેતરમાં જ ટી-20 વર્લ્ડ કપ 2023ના ફાઈનલમાં પહોંચવાની તક ગુમાવી છે અને એક વાર ફરી વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયુ છે. મહિલા ટીમની જેમ પુરુષ ટીમ પણ છેલ્લાં 10 વ્ષથી એક આઈસીસી ટ્રોફીની રાહ જોઈ રહી છે. આટલા લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાની કેપ્ટની વિરાટ કોહલીએ......
રમતગમત

કોહલીએ ખરીદ્યો 2 હજાર સ્ક્વેરફૂટનો વિરાટ બંગલો

aapnugujarat
પૂર્વ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મુંબઈમાં વધુ એક ઘર ખરીદ્યું છે. વિરાટ અત્યારે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રમી રહ્યો છે. તેવામાં આ આક્રમક બેટરે ઈન્દોર ટેસ્ટ પહેલા અલીબાગમાં લક્ઝૂરિયસ બંગલો ખરીદ્યો છે. વિરાટ કોહલીએ એક દિવસ પહેલા 23 ફેબ્રુઆરીએ મુંબઈના અલીબાગ વિસ્તારમાં 2000 સ્ક્વેર ફૂટનો વિલા ખરીદ્યો છે. કોહલીના આ......
UA-96247877-1