Aapnu Gujarat

Month : October 2021

ગુજરાત

વઢવાણમાં હથિયારનું લાઈસન્સ ન આપ્યાની ફરિયાદથી પીએમ કાર્યાલયથી તપાસના આદેશ

editor
મહેશ ઉતેરીયા, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર કે રાજેશ દ્વારા ત્રણ લોકો પાસેથી ફંડ લઈ હથિયારનું લાઈસન્સ ન આપ્યાની ફરિયાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં કરવામાં આવતા આ ફરિયાદને લઈને દિલ્હી પીએમ કાર્યાલયથી તપાસના આદેશ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વધુ વિગત મળતી......
National

૨૮ દિવસ બાદ આર્યન પહોચ્યો મન્નત, ફેન્સની ઉમટી ભીડ

editor
ડ્રગ્સ કેસમાં જેલમાં ૨૮ દિવસ રહ્યા બાદ આર્યન ખાન આજે મન્નત પહોચ્યો છે.આજે મન્નત બહાર લોકોની ભીડ ઉમટી હતી.ઢોલ-નગારા સાથે લોકો ઉમટી પડ્યા હતા.ભીડને કાબુ કરવામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.મન્નતમાં જશ્નનો માહોલ છે.૨૮ દિવસ બાદમાં આર્યન ઘરે આવતા મન્નતમાં ખુશીનો માહોલ હતો.સવારે જામીન પેટી ખુલતા જામીન પ્રક્રિયા થઇ હતી.બાદમાં......
ગુજરાત

BAPS ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ મુલાકાત લીધી

editor
સુરેશ ત્રિવેદી, ભાવનગર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભાવનગર ખાતેના કાર્યક્રમો પૂર્ણ થયે સંધ્યાકાળે વાઘાવાડી રોડ ખાતે આવેલ બી.એ.પી.એસ. મંદિર ખાતે દર્શન કરી પૂજા- અર્ચના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ મંદિરમાં નીલકંઠવર્ણીએ જળાભિષેક કરી મંદિર ખાતેના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. મંદિર પરિસર ખાતે સોમપ્રકાશ સ્વામી, અધ્યાત્મસ્વરૂપ સ્વામી, યોગવિજય સ્વામી, ત્યાગરાજસ્વામી પણ મુખ્યમંત્રીશ્રી સાથે રહ્યાં હતાં. મુખ્યમંત્રીશ્રીની......
રમતગમત

વોર્નરે પ્રેસ કોન્ફરન્સમાં ઠંડા પીણાંની બોટલ હટાવી પણ પાછી મૂકવી પડી

editor
ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિને રોનાલ્ડોની જેમ જ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ઓપનર બેટ્‌સમેન ડેવિડ વોર્નરે પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોકા કોલાની બોટલો હટાવી પણ પછી થયું કંઈક એવું કે તેને રોનાલ્ડોની જેમ હટાવી શક્યો નહીં અને બન્ને બોટલો જેમ હતી તેમ પાછી મૂકી દેવી પડી હતી. જાેકે, આમ કરવાથી કંપનીને કોઈ નુકસાન થયું......
રમતગમત

રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ ૫-૧૦ વર્ષ લાંબો હોઇ શકે છે !

editor
રાહુલ દ્રવિડ લાંબા સમયથી ઈન્ડિયા-એ અને અંડર-૧૯ ખેલાડીઓ સાથે કામ કરી રહ્યો છે. તેની પાસે યુવા ક્રિકેટરોને અલગ સ્થાન પર લઈ જવાની કળા છે. આકાશ ચોપરાએ કહ્યું કે રાહુલ દ્રવિડ અને રોહિત શર્માની જાેડી આગામી કેટલાક વર્ષો સુધી વિશ્વ ક્રિકેટ પર રાજ કરી શકે છે. આકાશ ચોપરાએ કહ્યું, ‘આપણે આર......
રમતગમત

શ્રેયસ અય્યરની નજર બે નવી ટીમ અમદાવાદ અને લખનઉની કેપ્ટનશીપ પર

editor
ફ્રેન્ચાઇઝી ટીમોને હરાજી પહેલા ખેલાડીઓના પૂલમાંથી ત્રણ-ત્રણ ક્રિકેટરોને પસંદ કરવાની તક મળી શકે છે. તમામ ટીમાને લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવા માટે, મ્ઝ્રઝ્રૈં બે નવી ફ્રેન્ચાઇઝીસ (લખનૌ અને અમદાવાદ) ને હરાજી પહેલા ઉપલબ્ધ પૂલમાંથી ત્રણ-ત્રણ ખેલાડીઓને પસંદ કરવાની તક આપવાનું વિચારી રહી છે. બીસીસીઆઈએ કહ્યું, આની પાછળનો તર્ક નવી ટીમોને ‘કોર’......
રાષ્ટ્રીય

ભાજપ એક શક્તિશાળી પક્ષ બની રહેશે : પ્રશાંત કિશોર

editor
આ વર્ષના આરંભે બંગાળમાં યોજાઇ ગયેલી વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીના ટીએમસી પક્ષને પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનાવવામાં પ્રશાંત કિશરે ખુબ મદદ કરી હતી ને ત્યારે તેમનુ કદ પણ વધી ગયું હતું. કિશોરે કોંગ્રેસ અંગે કહ્યું હતું કે રાહુલ ગાંધી એવા ભ્રમમાં હતા કે મોદી યુગનો અંત એ ફક્ત સમયનો પ્રશ્ન......
ગુજરાત

૧૪૪૪ મેગાવોટ સોલાર રૂફટોપ સિસ્ટમની સ્થાપના સાથે ગુજરાત દેશમાં પ્રથમ

editor
આજે ગુજરાતે ઊર્જાની પંચશકિતઓ સોલાર, થર્મલ, હાઇડ્રો, ગેસ અને ન્યૂકલીયરનો વીજ ઉત્પાદનમાં વિનિયોગ કરવાની નવતર પહેલ કરી છે અને ઊર્જા ઉત્પાદન-વિતરણમાં અગ્રેસરતા પ્રાપ્ત કરી છે. ગુજરાતે વીજ ઉત્પાદનમાં અનેક સુધારાલક્ષી ઉપક્રમ હાથ ધરીને આર્ત્મનિભરતા સાથે દેશના એનર્જી હબ બનવાની દિશામાં વર્તમાન શાસનની રાજકીય ઇચ્છાશકિત સાબિત કરી છે. આમ, ગુજરાતના ઊર્જા......
ગુજરાત

વિજાપુરના હિરપુરા ખાતે ચેક ડેમ બેરેજનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાત મુહૂર્ત

editor
મહેશ આસોડિયા, વિજાપુર વિજાપુર તાલુકાના હિરપુરા ગામે આવેલ સાબરમતી નદી નજીક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારાઆનંદ નિકેતન ટ્રસ્ટ સંચાલિત રાધે બીએડ કોલેજના મેદાનમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડૂતો ના જીવન ની જીવાદોરી તેમજ ખેતીમાં જીવ સિંચન માટે ધરોઈ ડેમ થી હિરપુરા હિંમતનગર રોડ 58.50 કીલો મીટર 397 મીટર ની લંબાઈ 6.66......
ગુજરાત

જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને રાત્રી સભા યોજાઈ

editor
ઉમેશ ગોરાહવા, બોટાદ બોટાદ જિલ્લાના રણીયાળા ગામ ખાતે તાજેતરમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મિશન ઈ જન સેવા અંતર્ગત ખાસ રાત્રી સભા યોજાઈ હતી. આ રાત્રિ સભામાં જિલ્લા કલેકટર એ ગામ લોકો સાથે સંવાદ કરી સરકાર ની વિવિધ સોશિયલ સેક્યુરીટી સ્કીમ, ઈ શ્રમ, વયોશ્રી સહિતની યોજનાઓ વિશે માહિતી આપી હતી......
UA-96247877-1