Aapnu Gujarat
National

૨૮ દિવસ બાદ આર્યન પહોચ્યો મન્નત, ફેન્સની ઉમટી ભીડ

ડ્રગ્સ કેસમાં જેલમાં ૨૮ દિવસ રહ્યા બાદ આર્યન ખાન આજે મન્નત પહોચ્યો છે.આજે મન્નત બહાર લોકોની ભીડ ઉમટી હતી.ઢોલ-નગારા સાથે લોકો ઉમટી પડ્યા હતા.ભીડને કાબુ કરવામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.મન્નતમાં જશ્નનો માહોલ છે.૨૮ દિવસ બાદમાં આર્યન ઘરે આવતા મન્નતમાં ખુશીનો માહોલ હતો.સવારે જામીન પેટી ખુલતા જામીન પ્રક્રિયા થઇ હતી.બાદમાં આર્યનને મુક્ત કરાયો હતો.સાથે સાથે આર્યનના મિત્ર અરબાઝને પણ આજે મુક્ત કરવામાં આવ્યો છે.

Related posts

દિલ્હીથી ઉત્તરાખંડ જતી શતાબ્દી એક્સપ્રેસ ૩૫ કિલોમીટર સુધી દોડી ઉંધી

editor

વિરાટ અને અનુષ્કાનુ 2 કરોડનું દાન

editor

NCBની રડાર પર સ્ટાર કિડ્સ, નવું નામ આવ્યું સામે

editor

Leave a Comment

UA-96247877-1