Aapnu Gujarat

Month : October 2017

રાષ્ટ્રીય

શોભા ડે એ રાહુલ ગાંધીની ઉડાવી મજાક

aapnugujarat
કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પોતાના કૂતરા ‘પીડી’ને લઇને ટ્‌વીટ કર્યા બાદથી સોશ્યલ મીડિયા પર આ મુદ્દો છવાઇ ગયો છે. લેખિકા શોભા ડે એ પણ સોશ્યલ મીડિયા ટિ્‌વટના માધ્યમથી રાહુલ ગાંધીની ચુટકી લીધી છે. શોભા એ ડે પોતાના પાલતુ કૂતરા ગોન્ગ લી ની સાથે એક ફોટો ટિ્‌વટર પર મૂકતા કહ્યું......
મનોરંજન

કમાણીમાં ગોલમાલ બની ગઈ માલામાલ, બ્લોક બસ્ટર હિટ ફિલ્મોમાં થયો સમાવેશ

aapnugujarat
જો તમે બાહુબલી ધ કન્કલૂઝનની હિંદી ડબ વર્ઝનની ૫૧૧ રૂપિયાની કમાણીને ધ્યાને રાખી હોય તો તે ભૂલી જાવ કારણ કે ગોલમાલ અગેઇન આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી હિંદ ફિલ્મ બની છે. આ ફિલ્મની કમાણી ૧૫૦ કરોડના આંકડાને તો પાર કરી ગઈ હતી પરંતું આ વીકેન્ડમાં પણ ગોલમાલે ઘણો વકરો......
મનોરંજન

વિરાટ-અનુષ્કાની સાથે ફિલ્મ બનાવી શકે કરણ જોહર, ટિ્‌વટર પર કર્યા વખાણ

aapnugujarat
બોલિવુડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીની તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલી એડને ઓડિયન્સ ખૂબ જ પસંદ કરી રહી છે. રિયલ લાઇફમાં ડેટિંગ કરી રહેલા વિરાટ-અનુષ્કાએ એડમાં એકબીજાને લગ્નને મંડપ પર વચન આપતા જોવા મળી રહ્યા છે. વિરાટ-અનુષ્કાની આ એડને ખૂબ જ પસંદ કરવામાં આવી ગઇ છે,......
રમતગમત

ગત મેચનું વિશ્લેષણ કરીને ખુદમાં કર્યો સુધારોઃ રોહિત

aapnugujarat
ન્યૂઝીલેન્ડ સામે રવિવારે કાનપુરમાં રમાયેલી અંતિમ વન ડે મેચમાં ૧૪૭ રનની ઇનિંગ્સ રમનાર ભારતીય ટીમના ઓપનર બેટસમેન રોહિત શર્માએ કહ્યું કે, તમે જેટલી તમારી ભૂલને સુધારો છો તેટલા જલદી સારા થાવ છો. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં મેન ઓફ ધ મેચ બનેલા રોહિત શર્માની સદીની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી સિરીઝ......
આંતરરાષ્ટ્રીય સમાચાર

તબાહી મચાવી શકે છે કીમનો કેમિકલ બોમ્બ

aapnugujarat
પહેલા ન્યૂક્લિયર બોમ્બ- પછી હાઈડ્રોજન બોમ્બ અને હવે કેમિકલ બોમ્બ.. બોમ્બના શોખિન ઉત્તર કોરિયાના તાનાશાહ માર્શલ કિમ જોંગ ઉનનો આ શોખ ક્યારે અને ક્યાં પૂરો થશે તે ખબર નથી. અમેરિકા અને જાપાનની તો ખબર નથી પણ પડોશી મુલ્ક દક્ષિણ કોરિયાને કિમના હાઈડ્રોજન બોમ્બથી વધારે કેમિકલ બોમ્બથી ડર લાગી રહ્યો છે.......
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપના પૂર્વ સાંસદે અયોધ્યા મુદ્દે સમાધાન માટે શ્રીશ્રીનો પ્રસ્તાવ ફગાવ્યો

aapnugujarat
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા ભાજપના પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતીએ અયોધ્યા મદ્દે સમાધાન માટે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકરની મધ્યસ્થતાના પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો છે.કાલ્કિ મહોત્સવમાં ભાગ લેવા પહોંચેલા રામ જન્મભૂમી ન્યાસના સભ્ય વેદાંતીએ કહ્યું કે શ્રીશ્રી આ આંદોલન સાથે ક્યારેય જોડાયેલા રહ્યા નથી. તેથી તેની મધ્યસ્થતા મંજૂર નથી. વેંદાતીએ......
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રહ્મપુત્રને લઇને ચીને નવો પ્લાન તૈયાર કર્યો

aapnugujarat
બ્રહ્મપુત્રને લઇને ચીને નવો પ્લાન તૈયાર કર્યો છે. ચીની એન્જિનિયરોએ બ્રહ્મપુત્રનું પાણી ડાયવર્ટ કરવા માટે ૧૦૦૦ કિલોમીટર લાંબી ટનલ બનાવાની યોજના તૈયાર કરી છે. આ ટનલ દ્વારા બ્રહ્મપુત્રનું પાણી તિબેટથી જિનજિયાંગની તરફ વાળવાની યોજના છે. જો ચીની એન્જિનિયરોનો આ પ્લાન મંજૂર કરી લેવામાં આવે તો આ ભારત અને બાંગ્લાદેશ બંનેને......
ગુજરાત

વલસાડ બેઠક પર જે પક્ષ જીતે છે તેની જ ગાંધીનગરમાં સરકાર

aapnugujarat
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ચર્ચા પુરજોશમાં ચાલી છે ત્યારે ભુતકાળની ચૂંટણીના પરિણામો પરથી રસપ્રદ માહિતી મળી છે. ચૂંટણી વખતે યોજાતી ચૂંટણીને લઈને કેટલીક માન્યતા પ્રવર્તે છે. જેમ ઉત્તરપ્રદેશની કેટલીક બેઠકો જીતનાર જ કેન્દ્રમાં સરકાર બનાવે છે તેવી જ રીતે ગુજરાતની ૧૮૨ બેઠકો પૈકી આ એક બેઠક પર જીતનાર પક્ષ જ ગાંધીનગરમાં......
ગુજરાત

વડોદરમાં મહિલાને બંધક બનાવી ૨૨ લાખના દાગીનાની લૂંટ

aapnugujarat
વડોદરાના સુસેન-તરસાલી રોડ પર આવેલા જ્વેલર્સના શો-રૂમમાં પાંચ જેટલા લૂંટારૂઓ ગ્રાહકના સ્વાંગમાં ત્રાટક્યા હતા. અને શો રૂમના મહિલા માલિકનું મોંઢુ દબાવી, બંધક બનાવી ૧.૩૫ મિનીટમાં રૂપિયા ૨૨ લાખના દાગીના લૂંટી ફરાર થઇ ગયા હતા. લૂંટનો આ બનાવ શો-રૂમના સીસીટીવીમાં કેદ થઇ ગયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારોને ઝડપી પાડવા......
ગુજરાત

નવ પૈકી છ બાળકો અધૂરા માસે જનમ્યાં હોવાનું તારણ : સિવિલમાં શિશુઓનાં મોત મામલે ખુલાસો

aapnugujarat
અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમા આવેલી રાજય સરકાર હસ્તકની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં ૨૧ નવજાત શિશુઓના નિપજેલા મોતના હોબાળાને લઈ સરકારે બનાવેલી કમિટી દ્વારા મરણ પામનારા નવ પૈકી છ બાળકો અધૂરા માસે જન્મ્યા હોવાનુ પ્રાથમિક અહેવાલમા કહ્યુ છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમા ૨૪ કલાકમા નવ જેટલા બાળકોના સિવિલ......
UA-96247877-1