Aapnu Gujarat
ગુજરાત

ધુળેટીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લુ રહેશે

પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે કે ધુળેટીના દિવસે સ્ટેય્યૂ ઓફ યુનિટિ ખુલ્લું રહશે. સોમવાર હોય એટલે મેન્ટનન્સ માટે એસઓયુ સહિતના પ્રોજેક્ટો બંધ હોય, પરંતુ અધિકારીઓએ ધુળેટીના દિવસે સ્ટેય્યૂ ઓફ યુનિટિને ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યો છે. ૨૫ હજારથી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે એસઓયુ પર આવશે તેવી શક્યતા બાંધી તંત્ર હાલ તૈયારીઓ કરી રહી છે. કેવડિયામાં આવેલી હોટેલ ટેન્ટ સિટી સહીત બધું બુક થવા લાગ્યું છે. અત્યાર સુધી ધુળેટીના દિવસ ૨૯ માર્ચનું ૫૦ ટકા બુકિંગ થઇ ગયું હોવાની માહિતી મળી રહી છે, ૫,૫૦૦ વ્યૂહ ગેલેરી રોજ બુક થઇ જાય છે. ૧૦ જેટલી અન્ય ટિકિટો આવે છે એટલે એમ કહી શકાય કે અન્ય શહેરોમાંથી ૧૫ હજાર જેટલા પ્રવાસીઓ કેવડિયામાં આવે છે. હોળીના દિવસે એસઓયુ ખુલ્લું રાખી કોરાનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે.
કેવડિયામાં ૧૦ વાગ્યા સુધી ગ્લો ગાર્ડન ખુલ્લું રહે છે જોકે અહીં અત્યારથી જ પ્રવાસીઓ આવી ચૂક્યા છે અને પ્રવાસીઓએ જણાવ્યું હતું કે તેમના રાજ્ય અને જિલ્લામાં સરકાર દ્વારા ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લાગવ્યો છે માટે અમે ર્જીેંં પર હોળી અને ધુળેટી મનાવીશું.

Related posts

ગુજરાત ગજવશે ભાજપ-કોંગ્રેસ : તમામ બેઠકો પર મતદારોને રિઝવવાનો પ્લાન

aapnugujarat

आरएसएस की तर्ज पर पास प्रचारकों की टीम बनाएंगे हार्दिक

aapnugujarat

બિભત્સ વીડિયો અને ફોટા વાયરલ કરનારની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1