Aapnu Gujarat
Uncategorized

બોટાદ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે

બોટાદ સરકારી હાઈસ્કુલ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. પ્રજાસત્તાકની દિનની ઉજવણીના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર શ્રી વિશાલ ગુપ્તાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કોરોના ગાઈડલાઈન મુજબ થાય તેવી સુચારુ વ્યવસ્થા ગોઠવવાની સૂચના જિલ્લા કલેકટરશ્રીએ ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને આપી હતી. “ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી લલિત નારાયણ સિંઘ સાદુ, નિવાસી અધિક કલેકટર શ્રી મુકેશ પરમાર, પ્રાંત અધિકારી શ્રી સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(અહેવાલ :- ઉમેશ ગોરહવા, બોટાદ)

Related posts

ડારી ગામનાં દલિત ખેડૂતને પારણા કરાવાયાં

aapnugujarat

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

aapnugujarat

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1