Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઝારખંડ સરકારનો મહત્વનો નિર્ણય, માસ્ક ન પહેર્યું તો થશે આટલો દંડ…વાંચો સમગ્ર માહિતી

દેશભરમાં કોરોનાનો કાળો કહેર વધી રહ્યો છે જયારે છેલ્લા ૨ દિવસથી કોરોનાના કેસો ૧૦૦૦થી પણ વધારે આવી રહ્યા છે જયારે માસ્ક રાખવું અને કોરોનાની ગાઈડલાઈન્સનુ પાલન કરવું અનિવાર્ય બન્યું છે જયારે કોરોના સંક્રમણના વધતા હવે ઝારખંડમાં હેમંત સોરેનની સરકારે કડક નિયમોનું પાલન કરાવા એક્સનમાં આવી છે જયારે નવી ગાઇડલાઇન્સના ઉલ્લંઘન પર બે વર્ષની જેલ કે એક લાખ રૂપિયાનો દંડ જમા કરાવવો પડી શકે છે.

કેબિનેટ બેઠકમાં બુધવારે ઝારખંડ સંક્રમણ રોગ વટહુકમ-2020ને સ્વીકૃતિ આપવામાં આવી છે. એટલે કે હવે સામાજિક અંતરનું પાલન કરતાં, માસ્ક ન પહેરતાં, ઓફિસ અને દુકાનો માટે જાહેર દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરનારાઓ સામે સરકાર કાર્યવાહી કરી શકશે.

ઉલેખનયી છેકે નવી ગાઇડલાઇન્સના ઉલ્લંઘન પર બે વર્ષની જેલ કે એક લાખ રૂપિયાનો દંડ જમા કરાવવો પડી શકે છે.

Related posts

લોકસભા-વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવા ટીડીએસ-સપા ભાજપની સાથે

aapnugujarat

નેત્રંગ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ત્રણનાં મોત

aapnugujarat

પાકિસ્તાન દ્વારા રાહુલ માટે ચૂંટણી પ્રચાર શરૂ : સંબિત પાત્રા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1