Aapnu Gujarat
બ્લોગ

અબજોપતિ રૂબેન સિંઘની આ એક અનોખી કહાની : જેવી પાઘડી એવા જ રંગની રોલ્સ રોયસ

એક બ્રિટિશ બિઝનેસમેને તથા અમીર વ્યક્તિ રૂબેન સિંઘની પાઘડીને લઈને થોડીક ટિપ્પણી કરી હતી. આ જ સમયે રૂબેન સિંઘે મનમાં ગાંઠ બાંધી લીધી હતી કે તેઓ જે રંગની પાઘડી લાવશે તેવા જ રંગની મોંઘી ગાડી પણ ચલાવશે. આજે રૂબેન સિંઘ પાસે 35 રોલ્સ રૉયસ સાથે બીજી વિવિધ ગાડીઓ છે.

રોલ્સ રૉયસ એવી જોરદાર કાર છે જેને મેળવવાનું દરેક માણસનું એક સપનું હોય છે. પરંતુ, રૂબેન સિંઘે રોલ્સ રૉયસની કિંમત પોતાની દસ્તાર (પાઘડી) આગળ ઝાંખી પાડી દીધી છે.

બ્રિટન મૂળના રૂબેન સિંઘે એક વખત મજાકમાં કરવામાં આવેલી વંશીય ટિપ્પણી બાદ નક્કી કર્યું હતું કે તેઓ જે રંગની પાઘડી પહેરશે એવા જ રંગની રોલ્સ રૉયસ કાર પણ લાવશે અને ચલાવશે.

પોતાના આ અદભૂત શોખને પૂરો કરવા માટે રૂબેન પહેલા પોતાની એક પસંદગીની પાઘડી ખરીદી છે, જે બાદમાં એ રંગની રોલ્સ રૉયસ કારનો ઑર્ડર પણ તરત જ આપે છે. રુબેન સિંઘના પિતા 1960માં દિલ્હીમાંથી બ્રિટન ગયા હતા. રુબેન સિંઘનો ઉછેર બ્રિટનમાં જ થયો છે.

અહીં કોઈ બ્રિટિશ બિઝનેસમેને રૂબેનની પાઘડીને લઈને થોડીક એવી ટિપ્પણી કરી હતી, આ જ સમયે રૂબેન સિંઘે મનમાં નક્કી કરી લીધું હતું કે તેઓ જે રંગની પાઘડી પહેરશે એવા જ રંગની મોંઘી ગાડી ચલાવશે. આજે તેમની પાસે 35 રોલ્સ રૉયસ  કાર સાથે વિવિધ મોંઘી ગાડી છે. રૂબેન પોતાની સફળતાનો પૂરો શ્રેય તેના રબને આપે છે. રૂબેને કહ્યું કે તેઓ પોતાના જન્મદિવસ પર સપ્ટેમ્બર મહિનામાં અમૃતસરના સુવર્ણ મંદિરમાં આવીને ગુરુના ચરણમાં મસ્તક નમાવે છે. એટલું જ નહીં તેઓ દુનિયાભરના શીખોને પાઘડીના મહત્વ

Related posts

દૂધ, ઘી, બદામને ટક્કર આપતી મગફળી

editor

સની લિયોન : આઇટમ સોંગ ક્વીન

aapnugujarat

विश्वभर में छह महीने में रोबोट द्वारा ८ लाख ओपरेशन हुए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1