Aapnu Gujarat
Uncategorized

યુથ એશિયન ગેમ ફેડરેશન દ્વારા વિવિધ સ્પર્ધાઓનું કરવામાં આવ્યુ આયોજન

ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ વેન્યુ ભુજ ખાતે યોજવામાં આવેલ હતો જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 54 જેટલા સ્પર્ધકો એ ભાગ લીધેલ હતો.આ સ્પર્ધામાં વિવિધ રમતો રાખવામાં આવી હતી જેમાં કબડ્ડી,વોલીબોલ,ઝુડો,લોન્ગ જમ્પ,રનિંગ જેવી અનેક રમતો માં ભાગ લીધેલ હતા.

જેમાં ૨૦૦મીટર નારાનિંગમાં માત્ર ૨૩:૫૨ સેકન્ડ મા પુરી કરી હતી અને રાજ્ય કક્ષામાં રાજકોટ,હિંમતનગર, અને નેશનલ કક્ષામાં નડિયાદ માપણ ભાગ લીધો હતો આ બધી જગ્યાએ ૨૦૦મીટર માત્ર ૨૩સેકન્ડમાં પુરી કરી પ્રથમ નંબરે આવી  લીંબડી તાલુકાના નટવરગઢના કાલીયા આદર્શભાઈ કરમશીભાઈ પ્રથમ નંબરે આવતા ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો આ મેડલ મળ્યો તેનો શ્રેય તેના ગુરુ ચેતણભાઈ કોઠારીયા આપી આભાર માન્યો હતો  અને જેમાં કુંટુંબ નું, સમાજનું, તથા નટવરગઢ ગામ નું નામ રોશન કર્યું હતું.ચેતનભાઈ કોઠારીયા કે જેઓ CRPF માં જવાન તરીકે ફરજ બજાવે છે અને તેઓ CRPF ની રજાઓના સમયમાં પોતાના માદરે વતનમાં ત્યાંના છોકરાઓ તેમજ છોકરીઓ ને રનિંગની તાલીમ આપી તેઓ આગળ આવે અને તેમનું તેમજ ગામનું નામ રોશન કરે આવી સેવાકિય પ્રવુતિ તેમજ વતન પ્રત્યેના પ્રેમ આવા અનેક લોકોને  પ્રેરિત કરે છે.

Related posts

વેરાવળના ભીડીયા બંદર જેટી મા Rcc કરવામાં તો આવ્યું પરંતુ ગંદા પાણી ના નિકાલ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકો મુશ્કેલી વધી

aapnugujarat

ભાલકા તીર્થમાં યોજાયો ઉત્સાહભેર શ્રી કૃષ્ણ જન્મોત્સવ યોજાયો

aapnugujarat

વીરપુર સ્વામિનારાયણ ગુરુકુળમાં વાર્ષિક મહોત્સવ અને નુતન વિદ્યાભવનનું ખાત મુહૂર્ત કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1