Aapnu Gujarat
Uncategorized

ઇક્બાલગઢમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ આયોજન

બનાસકાંઠા જિલ્લાના ઇક્બાલગઢ  ગામ ખાતે ઇક્બાલગઢ ગ્રામજનો  દ્વારા એક રક્તદાન શિબિરનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુવાનો એકત્ર થઈ ઇક્બાલગઢ પ્રાથમિક શાળા ખાતે રક્તદાન કેમ્પ યોજ્યો હતો જે અંદાજે 50 થી વધુ રક્તની બોટલો એકત્ર થઇ હતી ઇક્બાલગઢ ગામના સરપંચ રાજેશ કુમાર અગ્રવાલ. ડેપ્યુટી સરપંચ સાબીરભાઈ શેખ. પોપટજી ઠાકોર,તાહિરભાઈ શેખ .લક્ષ્મણભાઈ રાવલ,હિતેશ પટેલ,સદ્દીકભાઈ સિંધી,ભવરભાઈ અગ્રવાલ,હનીફ ભાઈ સિંધી તેમજ નામી અનામી ગ્રામજનો જોડાઈ આ કાર્યક્રમને સફળ કર્યો હતો

.જોકે આ અંગે ગામના તાહિરભાઈ શેખ દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે ઇક્બાલગઢ ગ્રામજનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 50 જેટલી બોટલ એકત્ર કરવામાં આવી છે લોકોને  જરૂરિયાત ના સમયે બ્લડ મળી રહે તે હેતુ થી  આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

Related posts

સુબ્રમણ્મમ સ્વામીએ ઇન્દિરા જ નહી વાજપેયીને પણ હેરાન કરી નાંખ્યા હતા….

aapnugujarat

२९ मई से जर्मनी, स्पेन और रुस के दौरे पर पीएम मोदी

aapnugujarat

ભિલોડામાં ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં હાથ ધરાઈ

editor

Leave a Comment

UA-96247877-1