Aapnu Gujarat
Uncategorized

એસ.ટી.ડેપો કર્મચારી મંડળ તેમજ મજુર મહાજન યુનિયન દ્વારા ઉભેલા ઉમેદવારની ચૂંટણીમાં જીત

મહેસાણા વિભાગીય વિજાપુર એસ.ટી ડેપોમાં યોજાયેલ ચૂંટણીમાં કર્મચારી મંડળ તેમજ મજુર મહાજન સંઘ દ્વારા ઉભા રાખવામાં આવેલ ઉમેદવારની 18 મતો થી જીત થતા સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.ગુરુવારના રોજ કર્મચારી મંડળ સયુંકત મજુર મહાજન સંઘ અને ભારતીય મજદૂર સંઘ વચ્ચે ચુંટણી નિરીક્ષક શાહબુદ્દીન કાઝીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

જેમાં 144 જેટલા મતદારો એ મતદાન કર્યું હતું જેમાં મજુર મહાજન સંઘ ના સયુંકત ઉમેદવાર પરમાર વિક્રમસિંહ પથું સિંહને 81 મતો મળ્યા હતા 81 જ્યારે ભારતીય મજુર સંઘના હરિફ ઉમેદવાર રાઠોડ ભુપત સિંહને 63 મતો મળતા વિક્રમ સિંહને ચૂંટણી અધિકારી એ 18 મતો થી જીતેલા જાહેર કરવામાં આવતા કર્મચારીઓમાં ખુશીનો આનંદ ઉત્સાહનો માહોલ સર્જાયો હતો અબીલ ગુલાલ સાથે સમર્થકોએ વિક્રમ સિંહને ફૂલ ગુચ્છઓ આપીને વધાવ્યા હતા

Related posts

સુરતમાં ભાઈએ ભાઈની કરી હત્યા

editor

ભગા બારડને રાહત : તલાલા પેટાચૂંટણી ઉપર સુપ્રીમની રોક

aapnugujarat

અમદાવાદમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

editor

Leave a Comment

UA-96247877-1