Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરના લીબંડીનો સીતારો સૌરાષ્ટ્ર લેવલે ચમકચો

લીંબડીના કલ્પેશ વાઢેરને માનવાધિકાર અને મહિલા બાળ વિકાસના સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ તરીકેની  વરણી કરવામાં આવી.છેલ્લા ઘણા સમયથી કલ્પેશ વાઢેર સેવાકીય પ્રવૃતિઓ તેમજ સામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.તેમજ તેઓ અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યા છે. ત્યારે વધું એક સોપાન સર કરી હતી અને વધુ એક જવાબદારી માનવાધિકાર અને મહિલા બાળ વિકાસમા સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

ત્યારે સમાજના સ્નેહીજનો અને મિત્રો દ્વારા કલ્પેશ વાઢેરને અભિનંદન પાઠવ્યા હતા અને વધુ એક જવાબદારી પર સૌરાષ્ટ્ર લેવલે કામગીરી કરવા સજ્જ બન્યા છે.જેને સર્વત્ર આવકાર મળી રહ્યો છે અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.જેઓ બીએ. ડીસીએસ, પીજીડીસીએ, એમ.એ, બીએડ, જર્નાલિઝમ, અને એલ.એલ.બી ની ડીગ્રી ધરાવે છે.

Related posts

મોડપર નજીક પુલ પરથી મોટર ખાબકતા બે મહિલાના મોત

editor

શંખેશ્વર તાલુકાના બિલીયા ગામના યુવકની મળી આવી લાશ

editor

ગોંડલમાં જયરાજસિંહે પત્ની સાથે ભવ્ય રોડ-શો યોજ્યો, વિવાદના એંધાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1