Aapnu Gujarat
Uncategorized

કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણા લગ્ન પ્રસંગે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રીએ આપી હાજરી

કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણા લગ્ન પ્રસંગે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી એ હાજરી આપી.. રાઠોડ વિક્રમજી અમરતજી M.P.H.W. આરોગ્ય વિભાગ માવસરી તેમના ત્યાં લગ્ન પ્રસંગમાં ઈન્દ્રમાણા પધારેલા

વધુ મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કાંકરેજ તાલુકાના ધારાસભ્ય શ્રી માનનીય કિર્તીસિંહ વાઘેલા અને પૂર્વ મંત્રી ગુજરાત સરકારના અને પૂર્વ ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ પૂર્વ ભારતસિંહ ભટેસરિયા સાહેબ અને ડાયાભાઈ પ્રત્યુતર મહામંત્રી બનાસકાંઠા ભાજપ ઉપપ્રમુખ જીણુભા વાઘેલા,અમરતભાઈ ઠાકોર પ્રદેશ મહામંત્રી ,પ્રમુખ કાંકરેજ તાલુકાના મહિપતસિંહ વાઘેલા, ઠાકોર રાઠોડ ચમનજી સિંચાઇ સમિતિના ચેરમેન,ચંદુજી ઇસ્પેક્ટર બનાસ બેંક થરા, અમિતભાઈ દેસાઈ મહામંત્રી ભાજપ ,રમેશભાઈ દવે યુવા મોરચાના મંત્રી કાંકરેજ શિવરામભાઈ જોશી સોશિયલ મીડિયા કન્વીનર દિયોદર મેડિકલ ઓફિસર જીગ્નેશભાઈ દેસાઈ તેરવાડા phc ઓલ આરોગ્ય ટીમ માયાબેન પોલીસ કોસ્ટેબલ દિયોદર પ્રજાપતિ રમેશભાઈ સરપંચ ઈન્દ્રમાણા પૂર્વ સરપંચ મદારજી રાઠોડ રતનપુરા સરપંચ અરવિંદભાઈ ઠાકોર હાજર રહ્યા હતા.

Related posts

મંદસૌરમાં થયેલ છ ખેડૂતો ની હત્યાને વખોડતા ગુજરાત કિશાન મોરચાના અધ્યક્ષ ઉષાબેન કુસકીયા

aapnugujarat

જેતપુરમાં લોક દરબાર યોજાયો

editor

રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસનાં બે પાટીદાર ઉમેદવારો વચ્ચે મુકાબલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1