Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાં બે BBC બ્રાન્ચનુ ઉદ્ઘાટન

મહેશ આસોડિયા, ભાવનગર

ધ ભારતીય બહુજન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ ગુજરાત રાજ્ય ની ભાવનગરમાં એક કુંભારવાડા વિસ્તાર અને આનંદ નગર વિસ્તાર મા એમ બે bbc બ્રાન્ચ નો ઉદ્ઘાટન સંભારભ યોજાયો તેમાં bbc ના ચેરમેન શ્રી દિલીપ મૌર્ય વાઈસ ચેરમેન શ્રી સુરેન્દ્ર ભાઈ પરમાર સાથે સ્ટેટ ડિરેક્ટર તથા bbc પ્રચારકો અને અને sc/ st/ obc minority સમાજના ના મુખ્ય મહેમાન અને અતિથિવિશેષ અને બહોળી સંખ્યામાં લોકો દીપક હોલ દિપકચોક આનંદ નગર ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમ મા ઉદ્ઘાટન પ્રસંગે આવેલા મુખ્ય મહેમાનો અતિથિ વિશેષ અને તમામ મહેમાનો એ સાથ સહકાર આપેલ એ તમામ મહેમાનો નો bbc પરિવારે હદય પૂર્વક આભાર માન્યો હતો

Related posts

હિંમતનગર, સાબરકાંઠા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો

aapnugujarat

આજે અમદાવાદમાં સર્વપક્ષીય દલિત ચિંતન બેઠકનું આયોજન

aapnugujarat

शिवरंजनी ब्रिज के निकट  निजी बस ड्राइवर को झपकी आने पर बस रेलिंग में धूसी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1