Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમા કોરોના રસીકરણ મહા અભિયાન ની શરૂઆત

સુરેશ ત્રિવેદી, ભાવનગર

આજથી રાજ્યવ્યાપી શરૂ થયેલ કોરોના રસીકરણ મહા અભિયાનના ભાગરૂપે ભાવનગર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. ૧૯ ખાતે ઉપસ્થિત રહી કોરોના રસીકરણ મહા અભિયાનની શરૂઆત કરાવી હતી.
મંત્રીશ્રીએ રસીકરણની કામગીરી પ્રત્યક્ષ નિહાળી ભાવનગરમાં ૧૮ થી ૪૪ વર્ષથી વયજૂથની તમામ વ્યક્તિઓને રસીકરણ થઇ જાય તે માટે સંવેદનશીલતાથી કાર્ય કરવાં ઉપસ્થિત આરોગ્ય વિભાગના કર્મચારીઓને અનુરોધ કર્યો હતો.
આ અવસરે ભાવનગર મ્યુ્નિસિપલ કમિશનરશ્રી એમ.એ. ગાંધી, કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

આઈએસઆઈ સાથે સંપર્કની શંકા પરથી ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડે સુરતના રહેવાસીને અટકમાં લીધો

aapnugujarat

मोदी के नेतृत्व में इमानदारी की ओर चल पडा : रुपाणी

aapnugujarat

ગોધરા ખાતે ૫.૬૨ કરોડના ચેક વિતરિત કરતા કૃષિપ્રધાન જયદ્રથસિંહ પરમાર

editor

Leave a Comment

UA-96247877-1