Aapnu Gujarat
Uncategorized

ઉત્તર ગુજરાતના મોટામા મોટા ૨૮૨ વણકર સમાજ પરગણાનો બહિષ્કાર

સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ સમગ્ર ગુજરાત રાજ્યમાં આશરે ૨૬,૦૦૦ થી વધુ લોકો તમામ કક્ષાના તમામ પરગણાના જોડાયેલ છે તે સંસ્થા તરફથી ધંધુકા મતવિસ્તારના પૂવૅ સાંસદ સભ્ય શ્રી રતિલાલ કે વમૉ સાહેબ તેમજ આપણું ગુજરાતના તંત્રી શ્રી દેવેનભાઈ આર વમૉ સાહેબનું સમગ્ર પરગણા વણકર સમાજ સંસ્થા સ્થાપક પ્રમુખ ભીખાભાઇ એ મકવાણા દ્વારા ડો બાબાસાહેબ આંબેડકર ટ્રોફી ,ડો બાબાસાહેબ આંબેડકરનું સને-૨૦૨૨ નું કેલેન્ડર, પાટણનો લાડકવાયો વીરમાયો નામનુ પુસ્તક, કિશોરભાઈ મકવાણા લિખિત આંબેડકરનુ પુસ્તક આપી તેમના નિવાસસ્થાને સન્માન કરવામાં આવ્યું હતું

આ કાયૅકમમાં શ્રી ભીખાભાઈ એ.મકવાણા-નંદાસણ, શ્રી બીપીનભાઈ કે સોલંકી-કલોલ, શ્રી મગનલાલ જી ડાભી-ગાધીનગર, શ્રી રસિકભાઈ જે સોલંકી-ચિલોડા વગેરે હાજરી આપી હતી. ભીખાભાઈ એ મકવાણા એ ઉતર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘના મહામંત્રી શ્રી ડો અમૃતલાલ.એસ.પરમાર ધાધરેટવાળા તરફથી ૨૮૨ વણકર સમાજ પરગણાંનો બહિષ્કાર તેમજ ૨૮૨ વણકર સમાજને જોઈન્ટ થવા ૫ લાખ સુધીની માંગણી કરવામાં આવી છે તેની રૂબરૂમાં રજુઆત કરી હતી

Related posts

ખોડલધામ ગીર સોમનાથ જિલ્લા સમિતિ દ્વારા સોમનાથ મંદિરે ધ્વજા રોહણ

aapnugujarat

સરદારની પ્રતિમા બની શકે તો રામ મંદિર કેમ નહીં : આરએસએસ

aapnugujarat

ભારતીય બનાવટની ૨૧,૬૦,૦૦૦/ જાલીનોટો સાથે આરોપીને પકડી પાડતું ગિરસોમનાથ એસ.ઓ.જી.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1