Aapnu Gujarat
Uncategorized

એજ્યુકેશન એકેડેમીમાં તગડી ફી વસુલતા હોવાની ઉઠી બુમરાડ

દિયોદર શહેરમાં ઘણા સમય થી એજ્યુકેશન એકેડમીના નામે સંસ્થાઓ બિલાડીના ટોપની જેમ શરૂ થઈ છે જેમાં તાલુકાના વિધાર્થીઓને સારી નોકરી મળે તે માટે તગડી ફી ભરી કોર્સ કરવમાં આવે છે જેમાં અનેક વિધાર્થીઓને નોકરી તો ઠીક પણ સર્ટી પણ આપવામાં નથી આવતું તેવી ફરિયાદો ઉઠવા પામી  છે

જેમાં દિયોદર તાલુકાના ચિભડા ગામે રહેતા વજીર રાજુભાઇ શંકરભાઈ 2020 -2021 માં દિયોદર એસ ટી ડેપોની બાજુમાં આવેલ એજ્યુકેશનમા 15 હજાર રૂપિયાની ફી ભરી 8 મહિના સુધી કોર્સ કર્યો હતો જેમાં એજ્યુકેશન દ્વારા વિધાર્થી એ થરાદ દવાખાને 6 મહિના સુધી ટ્રેનિંગ લીધી હતી જેમાં એક પણ પગાર વગર કામ કરાવતા વિધાર્થી એ સર્ટી માટે એજ્યુકેશનમા રજુઆત કરી હોવા છતાં આજદિન સુધી સર્ટી મળેલ નથી જેમાં ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષા એ રજુઆત કરવાની તૈયારી દર્શાવી છે.              

Related posts

રાણીપમાં સિલિન્ડર બ્લાસ્ટ : ૨ લોકોના મોત

editor

ભાવનગર જિલ્લા જેલમાં ગાંધી જ્યંતિની ઉજવણી

editor

राजकोट पश्चिम में सबसे रोमांचक टक्कर रहेगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1