Aapnu Gujarat
Uncategorized

જયેશભાઈ રાદડીયા સંચાલીત શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ-જામકંડોરણા ખાતે રમતોનું આયોજન

જયેશભાઈ રાદડીયા સંચાલીત શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ-જામકંડોરણા શ્રી કન્યા વિદ્યાલય પરિસરમાં યોજાયેલ ભારત સરકાર દ્વારા નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ થકી આયોજિત કબડ્ડી, રસાખેંચ, ખો-ખો, સંગીત ખુરશી તેમજ એથ્લેટીક્સ વગેરે રમતોનું આયોજન આવ્યું હતું.વધુમાં આપને જણાવી દઈએ શ્રી કન્યા વિદ્યાલય પરિસરમાં યોજાયેલ ભારત સરકાર દ્વારા નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ થકી આયોજિત કબડ્ડી, રસાખેંચ, ખો-ખો, સંગીત ખુરશી તેમજ એથ્લેટીક્સ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું

આ તકે જામકંડોરણા તાલુકામા 300 થી વધારે ખેલાડીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લીધેલ હતો. દરેક સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને ગોલ્ડ, સિલ્વર, બ્રોન્જ મેડલ તેમજ પ્રમાણપત્ર થકી સન્માન કરવામાં આવ્યું હતું. આ રમતોનું આયોજન સંસ્થાના વ્યાયામ શિક્ષક  ભરતભાઈ બોરડ દ્વારા કરવામાં આવ્યું હતું. વિજેતા તેમજ ભાગ લેનાર ખેલાડીઓને સંસ્થાના પ્રમુખ જયેશભાઈ રાદડીયા ,  ટ્રસ્ટીઓ તેમજ શ્રી કન્યા વિદ્યાલયના તમામ સ્ટાફ તરફથી અભિનંદન પાઠવામાં આવેલ હતા

Related posts

गीरगढडा के जसाधार और गीर जंगल में ३ इंच बारिश

aapnugujarat

વેરાવળની દર્શન સ્કૂલમાં વિદ્યાર્થી માફી પત્ર ન લાવતાં પ્રિન્સીપાલે ઢોર માર માર્યો

aapnugujarat

રિડેવલપ થતી સાઈટમાં પીલરની કામગીરીમાં 2 શ્રમિકો દબાયા, ફાયરના લાશ્કરોએ 35 મિનિટમાં સફળ રેસ્ક્યુ કર્યું

editor

Leave a Comment

UA-96247877-1