Aapnu Gujarat
Uncategorized

શિયાળો જમતા જ વિદેશી પક્ષીઓનો જમાવડો

દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ  ગુજરાતના મહેમાન બનાયા છે,ગુજરાતનું શિયાળાનું વાતાવરણ વર્ષોથી વિદેશી પક્ષીઓમાં પ્રિય રહ્યું છે.હાલ ઠંડીનો માહોલ ત્યારે વિદેશી પક્ષીઓ ગુજરાત ની મોજ માણવા આવી રહ્યા છે, ગુજરાત પ્રદેશમાં દર વર્ષે મોટી તાદાત પક્ષીઓ સહેલાણીઓની જેમ આવે છે

જેમાં ખાસ કરીને કુંજ સુરખાબ જેવા પક્ષીઓ તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે

જયારે ગુજરાતના મહેમાન વિદેશી વિદેશી પક્ષીઓના શિકારની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે, ત્યારે પક્ષીઓના રક્ષણ માટે સરકારે જાગવાની જરૂર છે…. હાલ ગુજરાતની ધરતી પર મહેમાન બનનાર વિદેશી પક્ષીઓ ધરતીના ખોળે વિહરતા નજરે પડી રહ્યા છે

Related posts

હેલ્પ ફાઉન્ડેશન દ્વારા કોરોનો વૉરિયરને સન્માનિત કરાયા

editor

તા ૧૪/૦૧/૨૦૨૨ ના રોજ હેલ્પ ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી નીલેશ કાપડિયા તેમજ દાતા શ્રી લક્ષ્મીબેન પરમાર ના સહયોગ થી ગરીબોને ફૂડ પેકેટ નુ વિતરણ..

editor

अमरनाथ यात्रा : जामनगर से प्रथम टुकड़ी २६ को रवाना होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1