ધંધુકાના યુવાનની હત્યાના પડઘા ધોરાજીમાં
ધંધુકામાં 25 તારીખે ધોળા દિવસે બાઈક પર આવેલી બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે.ધોરાજીમાં હિન્દુ સંગઠન અને ભરવાડ સમાજ દ્વારા રેલી કાઢી અને ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ .ધોરાજી અને......