Aapnu Gujarat

Tag : Entertainment

મનોરંજન

ગુજરાતી ફિલ્મના અભિનેતા અને તેની પત્નિ કોરોના પોઝિટિવ

editor
કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી 900 ઉપર કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે સામાન્ય લોકોની સાથે સાથે બોલિવૂડ અને અન્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પણ કોરોનાના સકંજામાં આવવા લાગ્યા છે. ફિલ્મ લવની ભવાઈનો અભિનેતા પ્રતિક ગાંધી અને પત્ની ભામિની ઓઝા ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.......
મનોરંજન

“કસૌટી જિંદગી કે”નું ત્રણ દિવસ બાદ શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું

editor
કોરોના મહામારી અને લોકડાઉન બાદ ફરી ટીવી સિરિયલના શુટિંગ ચાલુ કરવામામ આવ્યા છે અને કલાકારો કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે.. 12 જુલાઈના રોજ કસોટી જિંદગી કે ફેમ અકેટર પાર્થ સમથાનનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાર્થ સિરિયલ ‘કસૌટી જિંદગી કે’નું શૂટિંગ કરતો હતો ત્યારે સેટ પર 30 સભ્યો હતાં. ત્રણ......
મનોરંજન

શિલ્પા શેટ્ટીએ શેર કર્યાં માતા બનવાના અનુભવ, જાણો કોણે શેર કર્યા અને કેવા છે માતા બનવાના અનુભવ

editor
બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસ એવી શિલ્પા શેટ્ટી થોડાં મહિના પહેલાં જ સરોગસીની મદદથી બીજીવાર માતા બની છે. દીકરી સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરીના રોજ થયો હતો. દીકરીના જન્મના થોડાં દિવસો બાદ શિલ્પાએ માતા બનવાની વાત ચાહકો સાથે શેર કરી હતી. શિલ્પાની દીકરી હવે પાંચ મહિનાની થઈ ગઈ છે. શિલ્પાએ 45 વર્ષની......
મનોરંજન

અમિતાભ બચ્ચન થયા ભાવુક, અડધી રાતે કર્યું આ કામ

editor
અમિતાભ બચ્ચન હાલમાં નાણાવટી હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહ્યાં છે. શનિવારના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમિતાભ બચ્ચનની સાથે અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અમિતાભ બચ્ચન સોશિયલ મિડિયા પર સતત એક્ટિવ રહે છે અને એક પછી એક પોસ્ટ શેર કરી રહ્યા......
મનોરંજન

એકતા કપૂરે સુશાંત સિંહ રાજપૂતના ટીવી શોના નામ પર પવિત્ર રિશ્તા ફંડ સ્થાપિત કર્યો

editor
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઇ તેના ઘરમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી અને તેના મૃત્યુને એક મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે પરંતુ તેની યાદ હજુ લોકોના દિલમાં જ છે. સુશાંત છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. માટે એકતા કપૂરે લોકોમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ વધારવા માટે Zee5ના......
મનોરંજન

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ટ્રોલર્સને રિયાએ આપ્યો જવાબ અને કહ્યું..

editor
સુશાંતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી અને ત્યારથી જ રિયા ચ ક્રવર્તીને સોશિયલ મીડિયામાં સતત જાનથી મારી નાખવાની તથા દુષ્કર્મની ધમકી મળતી હતી. અંતે, રિયાએ સોશિયલ મીડિયામાં ટ્રોર્લ્સને સનસનીખેજ મેસેજ આપ્યો હતો. રિયાએ ઈન્સ્ટાગ્રામમાં એક યુઝરનો દુષ્કર્મ તથા જાનથી મારી નાખવાની ધમકીનો સ્ક્રિનશોટ શૅર કર્યો હતો. આ સાથે જ......
મનોરંજન

નેટફ્લિક્સે એકસાથે 17 પ્રોજેક્ટ્સની કરી જાહેરાત

editor
કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે થિયેટરો બંધ છે ત્યારે ફિલ્મમેકર્સ ફિલ્મ રિલીઝ કરવા OTT પ્લેટફોર્મનો સહારો લઇ રહ્યા છે. એમેઝોન પ્રાઈમ વીડિયો, ડિઝની પ્લસ હોટસ્ટાર બાદ હવે નેટફ્લિક્સે પણ એકસાથે 17 પ્રોજેક્ટ્સની જાહેરાત કરી દીધી છે. નેટફ્લિક્સ પર ફિલ્મ્સ સાથે ઓરિજિનલ વેબ સિરીઝ અને ફિલ્મ્સ પણ રિલીઝ થવાની છે. 1.......
મનોરંજન

અનલોક બાદ ફરીથી કામ શરૂ કરનાર સૌથી પહેલી એક્ટ્રેસ વાણી કપૂર

editor
કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે ફિલ્મસના શુટિંગ બંધ હતા અને અનલોક બાદ તેમજ ગાઇડલાઇન શરૂ થયા બાદ શુટિંગ ફરી શરૂ થઇ ચૂક્યા છે.. અનલોક બાદ ફરીથી કામ શરૂ કરનાર સૌથી પહેલી એક્ટ્રેસ વાણી કપૂરનું કહેવું છે કે, હું લાંબા બ્રેક પછી ફરીથી કામ પર આવીને ઘણી ખુશ છું. વાણી બેલ......
મનોરંજન

વિદ્યા બાલનની ફિલ્મ‘શકુંતલા દેવી’નું ટ્રેલર રિલીઝ

editor
વિદ્યા બાલનની ફિલ્મ ‘શકુંતલા દેવી’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. વિદ્યા બાલને આ ફિલ્મમાં શકુંતલા દેવીનો રોલ પ્લે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન પર 31 જુલાઈએ સ્ટ્રીમ થશે. ફિલ્મના ટ્રેલરમાં વિદ્યા બાલન પોતાના બેસ્ટ ફ્રેન્ડ તરીકે ગણિતને ઈન્ટ્રોડ્યૂસ કરે છે. તે ગણિતને લઈ એમ કહે......
મનોરંજન

બોલિવુડની આ એક્ટ્રેસનો ડ્રાઈવર કોરોના પોઝિટિવ, જાણો પરિવારના સભ્યનો રીપોર્ટ શું આવ્યો

editor
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને ગઇકાલે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં સારાએ કહ્યું હતું કે તેના ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ ડ્રાઈવરને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો છે. સારાએ પોસ્ટમાં કહ્યું હતું, ‘હું તમને કહેવા માગું છું કે, અમારા ડ્રાઈવરનો......
UA-96247877-1