Aapnu Gujarat

Tag : bollywood

મનોરંજન

સાઉથમાં સૌથી વધુ ફી મેળવનારી પહેલી બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, જાણો દીપિકાની આગામી ફિલ્મ વિશે

editor
પ્રભાસની આગામી ફિલ્મમાં બોલિવુડની પદ્માવતી કહો કે મસ્તાની દીપિકા પાદુકોણ જોવા મળશે. દીપિકા આ ફિલ્મથી તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કરી રહી છે. સાઉથની આ ફિલ્મ માટે દીપિકાને 20 કરોડ રૂપિયા મળ્યાં હોવાની ચર્ચા છે. સાઉથમાં હિંદી એક્ટ્રેસને અત્યાર સુધીની આ સૌથી વધુ ફી મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ફિલ્મ માટે......
મનોરંજન

શિલ્પા શેટ્ટીએ શેર કર્યાં માતા બનવાના અનુભવ, જાણો કોણે શેર કર્યા અને કેવા છે માતા બનવાના અનુભવ

editor
બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસ એવી શિલ્પા શેટ્ટી થોડાં મહિના પહેલાં જ સરોગસીની મદદથી બીજીવાર માતા બની છે. દીકરી સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરીના રોજ થયો હતો. દીકરીના જન્મના થોડાં દિવસો બાદ શિલ્પાએ માતા બનવાની વાત ચાહકો સાથે શેર કરી હતી. શિલ્પાની દીકરી હવે પાંચ મહિનાની થઈ ગઈ છે. શિલ્પાએ 45 વર્ષની......
મનોરંજન

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ટ્રોલર્સને રિયાએ આપ્યો જવાબ અને કહ્યું..

editor
સુશાંતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી અને ત્યારથી જ રિયા ચ ક્રવર્તીને સોશિયલ મીડિયામાં સતત જાનથી મારી નાખવાની તથા દુષ્કર્મની ધમકી મળતી હતી. અંતે, રિયાએ સોશિયલ મીડિયામાં ટ્રોર્લ્સને સનસનીખેજ મેસેજ આપ્યો હતો. રિયાએ ઈન્સ્ટાગ્રામમાં એક યુઝરનો દુષ્કર્મ તથા જાનથી મારી નાખવાની ધમકીનો સ્ક્રિનશોટ શૅર કર્યો હતો. આ સાથે જ......
મનોરંજન

નેટફ્લિક્સે એકસાથે 17 પ્રોજેક્ટ્સની કરી જાહેરાત

editor
કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે થિયેટરો બંધ છે ત્યારે ફિલ્મમેકર્સ ફિલ્મ રિલીઝ કરવા OTT પ્લેટફોર્મનો સહારો લઇ રહ્યા છે. એમેઝોન પ્રાઈમ વીડિયો, ડિઝની પ્લસ હોટસ્ટાર બાદ હવે નેટફ્લિક્સે પણ એકસાથે 17 પ્રોજેક્ટ્સની જાહેરાત કરી દીધી છે. નેટફ્લિક્સ પર ફિલ્મ્સ સાથે ઓરિજિનલ વેબ સિરીઝ અને ફિલ્મ્સ પણ રિલીઝ થવાની છે. 1.......
મનોરંજન

અનલોક બાદ ફરીથી કામ શરૂ કરનાર સૌથી પહેલી એક્ટ્રેસ વાણી કપૂર

editor
કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે ફિલ્મસના શુટિંગ બંધ હતા અને અનલોક બાદ તેમજ ગાઇડલાઇન શરૂ થયા બાદ શુટિંગ ફરી શરૂ થઇ ચૂક્યા છે.. અનલોક બાદ ફરીથી કામ શરૂ કરનાર સૌથી પહેલી એક્ટ્રેસ વાણી કપૂરનું કહેવું છે કે, હું લાંબા બ્રેક પછી ફરીથી કામ પર આવીને ઘણી ખુશ છું. વાણી બેલ......
મનોરંજન

વિદ્યા બાલનની ફિલ્મ‘શકુંતલા દેવી’નું ટ્રેલર રિલીઝ

editor
વિદ્યા બાલનની ફિલ્મ ‘શકુંતલા દેવી’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. વિદ્યા બાલને આ ફિલ્મમાં શકુંતલા દેવીનો રોલ પ્લે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન પર 31 જુલાઈએ સ્ટ્રીમ થશે. ફિલ્મના ટ્રેલરમાં વિદ્યા બાલન પોતાના બેસ્ટ ફ્રેન્ડ તરીકે ગણિતને ઈન્ટ્રોડ્યૂસ કરે છે. તે ગણિતને લઈ એમ કહે......
મનોરંજન

પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી’ ને થયા 5 વર્ષ પૂર્ણ

editor
એસ એસ રાજામૌલીની ફિલ્મ બાહુબલીને 5 વર્ષ થઇ ગયા. અને આ ફિલ્મને ટક્કર આપી શકે તેવી બીજી એકપણ ફિલ્મ બની નથી. ફિલ્મનાં દરેક પાત્રએ તેમનાં કામમાં ખૂબ જ મહેનત કરી હતી. ફિલ્મ એટલી સુંદરતાથી બનાવવામાં આવી હતી કે તેણે તમામ રેકોર્ડો તોડીને કમાણીનાં નવાં રેકોર્ડ સ્થાપી દીધા હતાં. એટલું જ......
મનોરંજન

બાળકોની નવી પસંદ મણિકર્ણિકા ડોલ, કંગના રનૌતની ટીમે સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો

editor
કંગના રનૌતની ટીમે મણિકર્ણિકા ડોલનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ડોલ થોડા જ સમયમાં બાળકોમાં ઘણી લોકપ્રિય થઇ રહી છે. કંગનાની ટીમે 2019માં આવેલ ફિલ્મ મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસીમાં કંગનાએ પ્લે કરેલ રોલને આધારે ડિઝાઇન કરેલ ઢીંગલીનો ફોટો શેર કર્યો છે જે સાડી અને ઘરેણાંથી સજ્જ......
મનોરંજન

આ અભિનેતાએ કરી મુશ્કેલીમાં રહેલ 200 બેકગ્રાઉન્ડ ડાન્સર્સની મદદ

editor
વરુણ ધવન હાલ નેપોટિઝ્મ પર ચાલી રહેલ વિવાદને કારણે ચર્ચામાં છે.. વરુણે બોલિવૂડના 200 ડાન્સર્સના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીને આ મહમારીના સમયમાં તેમની મદદ કરી છે. આ વાતનો ખુલાસો એક સમયે બેકગ્રાઉન્ડ ડાન્સર રહી ચૂકેલ રાજ સુરાનીએ કર્યો છે. રાજે તેના ઇન્સ્ટાગ્રામ પર વરુણ ધવન સાથે ફોટો શેર કરીને આ......
મનોરંજન

સુશાંતે અંકિતાને લઇને કહેલી વાતનો વીડિયો થયો વાયરલ

editor
ટીવી અને બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછીથી તેની જૂની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પરવાયરલ થઇ રહ્યા છે. અભિનેતાના નિધનથી માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ સૌ કોઇ આઘાતમાં છે. આ દરમિયાન અભિનેતાની એક્સ ગર્લફ્રેન્ડ અને તેની સહ-અભિનેતા અંકિતા લોખંડે પણ ખૂબ આઘાતમાં છે. આ વીડિયોમાં જોવાય છે કે,......
UA-96247877-1