Aapnu Gujarat
મનોરંજન

પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી’ ને થયા 5 વર્ષ પૂર્ણ

એસ એસ રાજામૌલીની ફિલ્મ બાહુબલીને 5 વર્ષ થઇ ગયા. અને આ ફિલ્મને ટક્કર આપી શકે તેવી બીજી એકપણ ફિલ્મ બની નથી. ફિલ્મનાં દરેક પાત્રએ તેમનાં કામમાં ખૂબ જ મહેનત કરી હતી. ફિલ્મ એટલી સુંદરતાથી બનાવવામાં આવી હતી કે તેણે તમામ રેકોર્ડો તોડીને કમાણીનાં નવાં રેકોર્ડ સ્થાપી દીધા હતાં.

એટલું જ નહીં ફિલ્મે કમાણી સાથે સાથે તમામ એવોર્ડ પોતાને નામે કર્યા હતાં. ફિલ્મમાં બાહુબલી, ભલ્લાલદેવ, કટપ્પા, શીવગામીની, દેવસેના, બિજાલ દેવનાં પાત્રમાં જામે છ તેમનાં સુંદર અભિનયથી આ ફિલ્મમાં ચાર ચાંદ લાગી ગયા છે.

એટલું જ નહીં ફિલ્મે કમાણી સાથે સાથે તમામ એવોર્ડ પોતાને નામે કર્યા હતાં. ફિલ્મમાં બાહુબલી, ભલ્લાલદેવ, કટપ્પા, શીવગામીની, દેવસેના, બિજાલ દેવ છે, તેમનાં સુંદર અભિનયથી આ ફિલ્મે બધા જ રેકોર્ડ તેને નામ કરી લીધા.

રાજામૌલીની આ સુપર ડુપર હિટ ફિલ્મ ‘બાહુબલી’ને પાંચ વર્ષ થયા તે અંગેની ટ્વિટ ટ્રેડએનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને માહિતી આપી હતી.

Related posts

અર્જુન કપુર અને પરિણિતી દિબાન્કરની ફિલ્મમાં રહેશે

aapnugujarat

તેલુગુ ટીવી સ્ટાર નાગા ઝાંસીએ આપઘાત કર્યો

aapnugujarat

પરિણિતી તેમજ સુશાંતની ફિલ્મને લઇ હજુ સસ્પેન્સ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1