Aapnu Gujarat

Tag : Ahmedabad

Uncategorized

ગુજરાત રાહત સમિતિ દ્વારા ઇન્દિરા ગાંધી આઈસીયુ એમ્બ્યુલન્સનું અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે લોકાપર્ણ

editor
અમદાવાદ રાજીવ ગાંધી કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત રાહત સમિતિનાં ચેરમેન શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ દ્વારા ઇન્દિરા ગાંધી આઇસીયુ એમ્બ્યુલન્સનું અમદાવાદ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ૩સાદી એમ્બ્યુલન્સ અને ૩આઇસીયુ એમ્બ્યુલન્સ છે જે ગુજરાતના નાના ગામડા માં જઈને સેવા આપશે કોરોનાની બીજી લહેરમાં સરકારની નિષ્ફળતા રહી છે અને ગુજરાતની જનતાને જે......
ગુજરાત

જુઓ ​​​​​​​દશામાની મૂર્તિઓની આવી દશા, લોકોએ માતાજીની મૂર્તિઓને રસ્તા પર રઝળતી મૂકી

editor
દશામાની મૂર્તિઓને ઘરે જ પધરાવવા માટે પોલીસે અપીલ કરી હતી અને તેમ છતાં પણ લોકોએ માતાજીની મૂર્તિઓને રસ્તા પર રઝળતી મૂકી દીધી હતી. મૂર્તિઓને નદીમાં પધરાવવા પર પ્રતિબંધ અને રાત્રિ કરફ્યુનો કડક અમલ હોવા છતાં લોકોએ ઘરની બહાર નીકળી શહેરના અલગ અલગ વિસ્તારમાં મૂર્તિઓ મૂકી દીધી હતી. આનંદનગર પાસે આવેલા......
ગુજરાત

શહેરમાં માસ્ક ન પહેરનાર-જાહેરમાં થૂંકનારને રૂ. 500

editor
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર તેમજ પોલીસ તંત્ર દ્વારા વારંવાર કહેવા છતા હજુ પણ ઘણા લોકો બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરતા નથી. જેના કારણે લોકલ સંક્રમણ વધવાનો ખતરો વધી જાય છે. જેને પગલે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશને સરકારને માસ્ક ન પહેરવા પર......
ગુજરાત

અમદાવાદમાં રીક્ષા હડતાળ અસફળ, જાણો કારણ

editor
આજે અમદાવાદમાં રીક્ષા યુનિયનના પ્રમુખ અશોક પંજાબીના નેજા હેઠળ હડતાળની જાહેરાત કરાઈ છે. રાજ્ય સરકાર તરફથી રાહત પેકેજ આપવામાં ન આવતા, રોકડ નાણાંકીય સહાયની માગ, સરળ નિયમોને આધારે લોનની માગ, પોલીસ દ્વારા માર્ગો પર હેરાન ન કરવામાં આવે, મેમો ન આપવામાં આવે, રિક્ષાચાલકોને બાળકોની સ્કૂલ ફી માફ થાય, ઘરના બીલની......
ગુજરાત

અમદાવાદની 2 લાખ રિક્ષાઓના પૈડાં આવતીકાલે થંભી જશે, રીક્ષાચાલકોની હડતાળ

editor
દેશભરમાં કોરોના વાઇરસની મહામારીને કારણે જાહેર કરેલા લોકડાઉનના પગલે ધંધા રોજગાર પર ભારે અસર પડી છે. જેના લીધે રાજ્યમાં આત્મહત્યા અને ડિપ્રેશનની સમસ્યામાં વધારો થયો છે. નાના રોજગાર ધંધા મોટી અસર પડતા સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય હેઠળ સરકાર દ્વારા એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. બેંક દ્વારા 8 ટકાના વ્યાજે......
UA-96247877-1