Aapnu Gujarat

Month : May 2023

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના ખેડૂતો હવે ફક્ત ₹1માં મેળવી શકશે પાક વીમો

aapnugujarat
મહારાષ્ટ્ર સરકારે રાજ્યના ખેડૂતો માટે મંગળવારે મહત્વની જાહેરાત કરી છે. નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાને કેબિનેટની બેઠકમાં લીલી ઝંડી બતાવવામાં આવી છે. મહારાષ્ટ્રના ખેડૂતો હવે પાક વીમો 1 રૂપિયામાં લઈ શકશે. ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ નહીં ચૂકવવું પડે કારણકે તેમના ભાગનું 2 ટકા પ્રીમિયમ રાજ્ય સરકાર ચૂકવી દેશે. માર્ચ મહિનામાં......
શિક્ષણ

UKના નવા ઈમિગ્રેશન નિયમોથી ભારતીય વિદ્યાર્થીઓને પડશે ફટકો

aapnugujarat
યુકે દ્વારા તેની ઈમિગ્રેશન પોલિસીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે, તેની અસર હાયર એજ્યુકેશન માટે યુકે જવાનું પ્લાનિંગ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે. યુકેના ગૃહ વિભાગના રાજ્ય સચિવ સુએલા બ્રેવરમેને ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફારની જાહેરાત કરી છે. તેમણે જાહેર કરેલા નિવેદન પ્રમાણે ભારત સહિત વિદેશના નોન-રીસર્ચ પોસ્ટ-ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને હવે......
ગુજરાત

કમોસમી વરસાદના કારણે ઘટ્યો કેસર કેરીનો ભાવ

aapnugujarat
અમદાવાદ અને ગુજરાતભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે, કેરીના ભાવ છેલ્લા એક દશકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. ગુજરાતીઓની સૌથી પ્રિય કેસર કેરીના ભાવમાં અણધાર્યો ઘટાડો થયો છે. સામાન્ય રીતે 10 કિલોનો બોક્સનો ભાવ 450થી 700 રૂપિયાની વચ્ચે રહેતો હોય છે પરંતુ સ્થાનિક અખબાર અમદાવાદ મિરરના રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં કેસર......
Uncategorized

વડોદરા ખાતે સમાજમાં થતા છૂટાછેડા અટકાવવા એક દિવસીય ચિન્તન શિબિર યોજાઈ

aapnugujarat
વણકર સમાજ વેબસાઈટના પ્રણેતા શ્રી ભરતભાઈ ડાભી,વણકર ફાઉન્ડેશન વડોદરા ના સ્થાપક શ્રી મિતેશભાઈ ચાવડાના સહિયારા પ્રયાસથી ડો બાબાસાહેબ આંબેડકર ભવન અલકાપુરી આર્કેડ વડોદરાના ચેરમેન શ્રી મણીભાઈ જે પરમાર સાહેબ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પૂર્વ સદસ્ય શ્રી મુળચંદભાઈ રાણાના અમુલ્ય માર્ગદર્શન હેઠળ તા 27/5/2023 ના રોજ વડોદરા ખાતે સમાજમાં થતા છૂટાછેડાના......
રાષ્ટ્રીય

વૈષ્ણો દેવીના દર્શન કરવા જઈ રહેલી મુસાફરોની બસ ખીણમાં પડતાં 10નાં મોત

aapnugujarat
જમ્મુ-કાશ્મીરમાં મંગળવારની સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોથી ભરેલી એક બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જે બાદ 10 જેટલાં મુસાફરોનાં મોત થયા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલાં મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 10 જેટલાં મુસાફરોનાં મોત થયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. આ ઘટના......
શિક્ષણ

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27%

aapnugujarat
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહનું(GSEB HSC General Stream Result 2023) પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ધોરણ 12ના બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. સવારે આઠ વાગે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. GSEBની વેબસાઈટ પર જઈને આ પરિણામ જોઈ......
આંતરરાષ્ટ્રીય સમાચાર

વિશ્વના ટોચના ધનિકોની સંપત્તિમાં મોટું ગાબડું

aapnugujarat
વિશ્વના ટોચના અબજોપતિઓની સંપત્તિમાં સુનામી જોવા મળી રહ્યું છે. નંબર વન અબજોપતિ બર્નાર્ડ અર્નોલ્ટથી લઈને જેફ બેઝોસ સુધી… બિલ ગેટ્‌સથી લઈને વોરન બફેટ સુધી, તમામ ધનિકોએ છેલ્લા ૨૪ કલાકમાં તેમની સંપત્તિનો મોટો હિસ્સો ગુમાવ્યો છે. એમેઝોનના બોસ જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે, જ્યારે બર્નાર્ડ અર્નોલ્ટ સંપત્તિના નુકસાનની બાબતમાં......
બિઝનેસ

યુપીઆઈ ચૂકવણીમાં ગામડાઓનો હિસ્સો વધીને ૨૫ ટકા પહોંચી ગયો

aapnugujarat
વર્ષ ૨૦૨૩-૨૩માં યુપીઆઈથી થયેલા ટ્રાન્ઝેક્શન ૧૩૯ લાખ કરોડ રુપિયાના રેકોર્ડને પાર પહોંચી ગયા છે. વર્ષ ૨૦૧૬માં યુપીઆઈથી ફક્ત ૬૯૪૭ કરોડ રુપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ સમયગાળા દરમિયાન યુપીઆઈ- વ્યવહારો સંખ્યાની દ્રષ્ટિએ ૧.૮ કરોડથી વધીને ૮,૩૭૫ કરોડ થયા છે. એસબીઆઈના રિપોર્ટ અનુસાર ૨૦૧૫-૧૬માં જીડીપીની સરખામણીમાં ડિજિટલ પેમેન્ટ ૬૬૮ ટકા હતું, જે......
રાષ્ટ્રીય

મોદીનું નામ લખવા નવું ભવન બનાવાયું છે : સંજય રાઉત

aapnugujarat
નવા સાંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમને લઈને ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વધતુ નજર આવી રહ્યું છે. શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું કે, તમામ વિપક્ષી પાર્ટીઓએ નવા સંસદ ભવનના ઉદ્‌ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ૨૮ મે ના રોજ યોજાનાર આ કાર્યક્રમનો અમે પણ બહિષ્કાર કરીશું. સંજય રાઉતે કહ્યું કે,......
બ્લોગ

૩ કલાકમાં ૪૫૦ જેટલી રીલ્સ જોઈ કાઢે છે આજના યુવાનો

aapnugujarat
જો તમારા પરિવારમાં જેન ઝી (૮થી ૨૩ વર્ષ) સભ્ય છે તો તમે જાણતા જ હશો તે તેમના માટે ટાઈમપાસ કરવાનું ફેવરિટ કામ મોબાઈલ સ્ક્રીન પર વળગી રહેવાનું છે. પરંતુ તમારે આ માટે ચિંતા કરવાની જરૂર નથી, આ એક નવી ગંભીર સમસ્યા છે, જે એમએસ યુનિવર્સિટીના સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા......
UA-96247877-1