Aapnu Gujarat

Month : August 2022

ગુજરાત

જામનગરમાં વિશ્વના મોટા પ્રાણી સંગ્રહાલયને હાઈકોર્ટની લીલીઝંડી

aapnugujarat
વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય જામનગરમાં બની રહ્યું છે જેને ગુજરાત હાઇકોર્ટે લીલીઝંડી આપી દીધી છે. મહત્વનું છે કે રિલાયન્સ ગ્રુપના સહયોગ ૨૮૦ એકર પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. જેના પર રોક લગાવતી અરજી કરવાઆમાં આવી હતી. અને અન્ય દેશોમાંથી લવાતા પ્રાણીઓ-પક્ષીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવાયો હતો. જેના પર આજે થયેલી......
ગુજરાત

રાજકોટમાં જાહેરમાં ઘાસચારો વેચવા પર કાર્યવાહી થશે

aapnugujarat
રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ત્યારે હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાત દિવસ ૨૪ કલાક છસ્ઝ્રની ઢોર પાર્ટી સતત ત્રણ દિવસ ઢોર પકડવાનું કામ કરે તેવો આદેશ આપ્યો હતો. ત્યારે હવે અમદાવાદ બાદ રાજકોટ પોલીસ કમિશનર રાજુભાગર્વે જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશનરે જાહેર માર્ગ......
રાષ્ટ્રીય

દારૂ નીતિ પર અન્ના હજારેએ કેજરીવાલને લખ્યો પત્ર

aapnugujarat
દિલ્હીમાં આબકારી નીતિમાં કથિત કૌભાંડના આરોપોનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. હવે દિલ્હીના મુખ્યમંત્રી સીએમ અરવિંદ કેજરીવાલને અન્ના હજારેએ પત્ર લખ્યો છે અને કહ્યું કે તેઓ દિલ્હીમાં દારૂની દુકાનો બંધ કરાવે. તેમણે એમ પણ લખ્યું છે કે અરવિંદ કેજરીવાલે સ્વરાજ પુસ્તકમાં મોટી મોટી વાતો......
રાષ્ટ્રીય

ગુલામ નબી આઝાદના સમર્થનમાં ૬૪ નેતાઓએ પાર્ટી છોડી દીધી

aapnugujarat
જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારાચંદ સહિત કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોંગ્રેસના આશરે ૬૪ વરિષ્ઠ નેતાઓએ ગુલામ નબી આઝાદના સમર્થનમાં મંગળવારે પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા છે. આ નેતાઓએ પોતાનો સંયુક્ત રાજીનામાનો પત્ર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી દીધો છે. પત્રકાર પરિષદમાં તારાચંદ, પૂર્વ મંત્રી અબ્દુલ માજિદ વાની, મનોહર લાલ શર્મા, ધરૂ રામ......
ગુજરાત

શ્રી ક્મલમ કાર્યાલય ખાતે બીજેપી એસસી મોરચા ગુજરાતની બેઠક યોજાઈ

aapnugujarat
આજ રોજ શ્રી કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે બીજેપી એસસી મોરચા ગુજરાતની બેઠક યોજાઇ. મોરચાના જિલ્લા પ્રમુખ, જિલ્લાના પ્રભારીઓ, પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠક મોરચાના પ્રભારી ઝવેરી ઠકરાર, પ્રદેશ પ્રમુખ ડૉ. પ્રદ્યુમન વાજા, મહામંત્રી વિક્રમ ચૌહાણ અને ગૌતમ ગેડીયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં અત્યાર સુધી મોરચા દ્વારા કરાયેલા......
મનોરંજન

કમાલ ખાનની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ

aapnugujarat
અભિનેતા કમાલ ખાનની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. કમાલ ખાને પોલીસે મુંબઈ એરપોર્ટથી પકડ્યા છે. વિવાદિત ટ્‌વીટ મામલે કમાલ ખાનની બોરિવલી કોર્ટમાં પેશી છે. કમાલ ખાન પર વિવાદિત ટ્‌વીટ કરવાનો આરોપ છે. કમાલ ખાને આ વિવાદિત ટ્‌વીટ વર્ષ ૨૦૨૦માં કરી હતી. આજે જેવા કમાલ ખાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા......
રમતગમત

પાક. સામેની ઈનિંગ બાદ સિદ્ધિ મેળવ્યાની લાગણી અનુભવી : HARDIK PANDYA

aapnugujarat
ભારતના વિસ્ફોટક ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં નાયકની ભૂમિકા ભજવતા અંતિમ ઓવરમાં છગ્ગો ફટકાર્યો હતો અને ભારતને વિજયી પ્રારંભ કરાવ્યો હતો. જો કે ચાર વર્ષ પૂર્વે હાર્દિકને આ જ મેદાનમાં પાકિસ્તાન સામેની મેચમાં પીઠની ઈજાને કારણે સ્ટ્રેચર પરથી મેદાનની બહાર ગયો હતો. લગભગ ત્રણ વર્ષ તે......
ગુજરાત

કોંગ્રેસ ચુંટણી પહેલા ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો પર પદયાત્રા કરશે

aapnugujarat
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસે ’કોંગ્રેસનું કામ બોલે છે’ શિર્ષક હેઠળ ’બોલો સરકાર’ કેમ્પેઇન લોન્ચ કર્યું છે. આ કેમ્પેઈન અંતર્ગત કોંગ્રેસ કોંગ્રેસની સરકારમાં થયેલા કામની માહિતી લોકો સમક્ષ પહોંચાડી રહી છે. આ ઉપરાંત હવે કોંગ્રેસ પણ ભાજપના......
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઈરાકમાં શ્રીલંકા જેવી સ્થિતિ સર્જાતા : ૨૦ના મોત

aapnugujarat
ઈરાકમાં ફરી એકવાર મોટો વિરોધ જોવા મળી રહ્યો છે. શિયા મૌલવી મુક્તદા અલ સદર અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચેની હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં ૨૦ લોકો માર્યા ગયા છે. વાસ્તવમાં, મુક્તદા અલ સદરે રાજકારણ છોડવાની જાહેરાત કર્યા પછી પરિસ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ હતી. બગદાદમાં મુક્તદાના સમર્થકો અને ઈરાનને સમર્થન આપનારાઓ......
બ્લોગ

વોરન બફેટ નાસ્તામાં પણ પૈસા બચાવે છે

aapnugujarat
૧૦૦ અબજથી વધુની સંપત્તિ સાથે દુનિયાના સાતમા સૌથી ધનિક વ્યક્તિ વોરન બફેટ આજે પોતાનો ૯૩મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ધનકુબેરની શ્રેણીમાં આવતા બફેટ આજે પણ એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવે છે. ખાવાની બાબતમાં તેમને બાળક બનવામાં પણ ખચકાટ નથી થતો. વ્યક્તિ જ્યારે ધનિક બને ત્યારે તેની રહેણીકરણી અને વ્યવહારમાં......
UA-96247877-1