Aapnu Gujarat
ગુજરાત

શ્રી ક્મલમ કાર્યાલય ખાતે બીજેપી એસસી મોરચા ગુજરાતની બેઠક યોજાઈ

આજ રોજ શ્રી કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે બીજેપી એસસી મોરચા ગુજરાતની બેઠક યોજાઇ. મોરચાના જિલ્લા પ્રમુખ, જિલ્લાના પ્રભારીઓ, પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠક મોરચાના પ્રભારી ઝવેરી ઠકરાર, પ્રદેશ પ્રમુખ ડૉ. પ્રદ્યુમન વાજા, મહામંત્રી વિક્રમ ચૌહાણ અને ગૌતમ ગેડીયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં અત્યાર સુધી મોરચા દ્વારા કરાયેલા કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Related posts

ડભોઇ નગરપાલિકાના સભ્યો દ્વારા ડસ્ટબિન વિતરણનો કાર્યક્રમ યોજાયો

editor

करणी सेना गांधीनगर में महारैली करेगी

aapnugujarat

વાવ ખાતે મુખ્યમંત્રીએ સમૂહલગ્નમાં આપેલી હાજરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1