ડિજિટલ ટેક્સ લગાવવાની તૈયારીમાં સરકાર, ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ પર લાગશે ટેક્સ
સરકાર ગૂગલ, ફેસબુક, ટ્વીટર જેવી ડિજિટલ કંપનીઓ પર ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે. સરકાર તેના માટે ૨૦ કરોડ રૂપિયાની વાર્ષિક આવક અને ૫ લાખથી ઉપર સુધી સબ્સક્રાઇબરને ટેક્સ વસૂલવાનો માપદંડ બનાવી શકે છે. સરકારે પાછલા વર્ષે જુલાઈમાં નોંધપાત્ર આર્થિક પ્રગતિનો કોન્સેપ્ટ લાવ્યો હતો. પરંતુ તેના પર અંતિમ નિર્ણય થયો......