Aapnu Gujarat

Category : બ્લોગ

બ્લોગ

કેનેડાના વિઝિટર વિઝા માટે કઈ રીતે કરશો એપ્લાય? જાણી લો પ્રોસેસ

aapnugujarat
હાલના સમયમાં કેનેડા જનારા લોકોની સંખ્યા ઘણી વધી ગઈ છે. ભારતમાંથી કેનેડા જનારાઓમાં ખાસ કરીને સ્ટૂડન્ટ્સની સંખ્યા ઘણી વધી ગઈ છે. જો તમારું પણ કોઈ કેનેડામાં રહેતું કે ભણતું હોય અને તમારે ત્યાં વિઝિટર વિઝા પર જવું હોય કે પછી કોઈ ન હોય તો પણ માત્ર ફરવા માટે જવું હોય......
બ્લોગ

કેવી રીતે NRIના રૂપિયા ભારતના અર્થતંત્રને વેગ આપે છે

aapnugujarat
નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) એટલે કે બિન-નિવાસી ભારતીયો ભારતના સોફ્ટ પાવરનો એક ભાગ છે, જે ભારતની વૈશ્વિક છબીને વેગ આપે છે તેમજ તેની રાજદ્વારી ક્ષમતામાં વધારો કરે છે. પરંતુ તેઓ પાસે હાર્ડ પાવર પણ છે અને તે છે પૈસાની શક્તિ. ઈનવર્ડ રેમિટન્સ અથવા તેઓ ભારતમાં તેમના પરિવારો અને સંબંધીઓને રૂપિયા પાછા......
બ્લોગ

સુવિધા શહેરોની આત્મા ગામડાંનો : ગુજરાતમાં ગ્રામવિકાસે સર કરી નવી ઊંચાઇઓ

aapnugujarat
રાજ્યના મિલનસાર અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અચાનક જ પોતાના પૂર્વનિર્ધારીત કાર્યક્રમોની અગ્રતાની સામે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપૂરા અને વડાસણ તથા વિહાર ગામના ગ્રામજનો સાથે બેસવાનું તેમને રૂબરુ મળીને તેમની કોઇ સમસ્યા, દુવિધા હોય તો જાણી તેનું નિરાકરણ લાવવાને પ્રાધાન્યતા આપી. મુખ્યમંત્રીશ્રીએ ગામના વડીલો, વરિષ્ઠ નાગરિકો, યુવાઓ, શિક્ષકો,......
બ્લોગ

ભારતીયો સતત ખરાબ માનસિકતા સાથે જીવન જીવી રહ્યા છે : ૧૪ ટકા આત્મહત્યા ભણી જાય

aapnugujarat
દેશમાં સતત વધતી જતી આત્મહત્યામાં ઘટસ્ફોટ થયો છે કે ભારતીયો સતત ખરાબ માનસિકતા સાથે જીવન જીવી રહ્યા છે અને તેના કારણે તેઓમાંથી ૧૪ ટકા આત્મહત્યા ભણી જાય છે. ખાસ કરીને દેશમાં હાલમાં જ પ્રસિધ્ધ થયેલા આંકડા મુજબ દર એક લાખે ૨૧ ભારતીયો આત્મહત્યા કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ......
બ્લોગ

મુખ્યમંત્રી બનવું સચિન પાયલોટ માટે સરળ નથી

aapnugujarat
કોંગ્રેસ અધ્યક્ષ રદની ચુંટણી માટે જાહેરનામુ બહાર પડી ગયું છે અને ૨૪ સપ્ટેમ્બરથી ઉમેદવારીપત્રકો ભરી શકાશે બે દાયકામાં પહેલીવાર ગાંધી પરિવારથી કોઇ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચુંટણી મેદાનમાં ઉતરશે નહીં આ ચુંટણી શશિ થરૂર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત વચ્ચે મુકાબલો થઇ શકે છે એવામાં રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તનને લઇને પણ......
બ્લોગ

આવનારા સમયમાં ગુજરાતમાં ભીષણ ગરમી પડશે : રિપોર્ટ

aapnugujarat
જે રીતે ગુજરાત સહિત દેશમાં અને દુનિયાભરમાં ગરમીનો પ્રકોપ વધી ગયો છે તે જોતા એવું લાગે છે આવનારા સમયમાં હાલત ખરાબ થવાની છે. સતત વધી રહેલા પ્રદૂષણથી જળવાયું પરિવર્તન થઈ રહ્યું છે અને તેનાથી વધી રહી છે વૈશ્વિક ગરમી. એવા પણ રિપોર્ટ છે કે આવનારા સમયમાં એટલે કે ૨૦૫૦ સુધી......
બ્લોગ

વોરન બફેટ નાસ્તામાં પણ પૈસા બચાવે છે

aapnugujarat
૧૦૦ અબજથી વધુની સંપત્તિ સાથે દુનિયાના સાતમા સૌથી ધનિક વ્યક્તિ વોરન બફેટ આજે પોતાનો ૯૩મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ધનકુબેરની શ્રેણીમાં આવતા બફેટ આજે પણ એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવે છે. ખાવાની બાબતમાં તેમને બાળક બનવામાં પણ ખચકાટ નથી થતો. વ્યક્તિ જ્યારે ધનિક બને ત્યારે તેની રહેણીકરણી અને વ્યવહારમાં......
બ્લોગ

વર્ષ ૨૦૪૦ સુધી દુનિયાનાં ઘણાં દેશોમાં પાણીની તંગી સર્જાશે

aapnugujarat
માણસ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં હંમેશા બેદરકાર રહ્યો છે. સામાન્ય વસ્તુઓ માટે જેટલું જરૂરી હોય તેના કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વ સ્તરના સંગઠન અને અલગ-અલગ દેશોમાં ખોટો ઉપયોગ રોકવા માટે મુહિમ ચલાવવામાં આવે છે. તેમ છતાં પાણીનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવામાં આવતો નથી. આવું......
બ્લોગ

વિશ્વના કોઈ દેશ કરતા ભારતમાં મહિલા પાયલટની સંખ્યા વધુ

aapnugujarat
૨૬ ઓગસ્ટના રોજ મહિલા સમાનતા દિવસ છે. વર્ષ ૧૯૨૦માં આ દિવસે સંયુક્ત રાજ્ય અમેરિકાના બંધારણમાં ૧૯માં સુધારો સ્વીકારવામાં આવ્યો હતો. આ દિવસ મહિલાઓ અને પુરુષોને એકસમાન માનવા તરફનું પ્રથમ પગલું હતું. જે રોજગાર અને શિક્ષણ ક્ષેત્રમાં મહિલાઓના સમાન અધિકાર અપાવવા માટેની અપીલ કરે છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં મહિલાઓના મતાધિકાર માટે......
બ્લોગ

અરૂણ જેટલી જીવિત હોત તો બચી જાત ભાજપ-જેડીયૂની સરકાર ?

aapnugujarat
બિહારમાં જેડીયૂ અને ભાજપમાં બીજી વાર છુટાછેડા બાદ નીતીશ કુમાર એકવાર ફરી આરજેડી, કોંગ્રેસની સાથે સરકાર બનવા જઇ રહી છે. એવામાં રાજકીય વર્તુળમાં એક વાતની ચર્ચા છે કે શું અરૂણ જેટલી જીવિત હોત અને સુશીલ મોદી નેપથ્યમાં નહી હોત તો જેડીયૂ, ભાજપની વચ્ચે આટલી સ્થિતિ બગડતી નહી. આમ તો તેના......
UA-96247877-1