Aapnu Gujarat
National

ગોવામાં મીની લોકડાઉન જાહેર

કોરોનાના વધતા આંકડા સામે દરેક રાજ્ય પોતાની સ્થિતિ અનુસાર લોકડાઉન કરી રહ્યા છે. ગોવાના સીએમ પ્રમોદ સાવંતએ ગોવામાં ૩મે સુધીનું એટલે કે ૪ દિવસનું મીની લોક ડાઉન જાહેર કર્યું છે.તેમજ કારણ વગર બહાર ફરતા લોકોને દંડ કરવામાં આવશે.માસ્ક વગર ફરતા લોકો સામે દંડની કર્યવાહી કરવામાં આવશે.દૂધ, મેડીકલ તેમજ અન્ય જરૂરી સેવાઓ ચાલુ રહેશે.

Related posts

देश के Golden Boy नीरज चोपड़ा को कभी इस बात के लिए चिढ़ाया जाता था

aapnugujarat

IAFની મદદથી અફઘાન હિંદુ અને શીખોને એર લિફ્ટ કરાશે

editor

ATM में फंस जाए कैश तो आपको डरने की आवश्यकता नहीं, यहां जाने फंसे रूपये को वापस मंगाने का तरीका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1