Aapnu Gujarat
National

ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન

ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન થયુ છે. તેઓ 91 વર્ષના હતા. તે થોડા સમય અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હતા.તેમને સાઉથ દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. છેલ્લા થોડા દિવસોમાં તેમની તબિયત વધારે ખરાબ થતાં આજે હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.સોલી સોરાબજી બે વાર દેશના એટોર્ની જનરલ રહી ચુક્યા હતા.૧૯૭૧માં સુપ્રીમ કોર્ટ દ્વારા સિનીયર એડવોકેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2002માં ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related posts

યુપીની આગામી ચૂંટણી બસપા એકલા હાથે લડશે : માયાવતી

editor

તમિલનાડુમાં કેમ્પેઇન વીડિયોમાં કાર્તિ ચિદંમ્બરની પત્નીનો ફોટો મૂક્યો

editor

दिव्यांग महिला के साथ हुई ऐसी हैवानियत, जिसे जानकर काँप जाएगी आपकी रूह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1