Aapnu Gujarat
Nationalરાષ્ટ્રીય

દેશમાં ૨૪ કલાકમાં એક લાખ થી વધુ કોરોનાના કેસ

કોરોનાની વધતી ગતિ દેશ માટે ચિંતાનો વિષય છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1લાખ થી વધુ નવા કેસ નોંધાયા છે, આ બીજી વખત છે જ્યારે એક દિવસમાં કોરોના કેસ એક લાખને વટાવી ગયો છે. જે ભારતમાં કોરોનામાં અત્યાર સુધીની સૌથી મોટો આંકડો છે. આ સાથે, દેશમાં કુલ કોરોના કેસ વધીને ૧ કરોડ થી વધારે પર પહોંચી ગયા છે, આ સાથે દેશમાં સક્રિય કેસો ૮ લાખ થી વધારે થઈ ગયા છે.સક્રિય કેસના મામલે ભારત હવે ચોથું સૌથી મોટો દેશ બની ગયો છે. છેલ્લા 24 કલાકમાં 631 લોકોનાં મોત નીપજ્યાં છે

Related posts

आजाद और तिलक को देश ने किया याद, प्रधानमंत्री ने दी श्रद्धांजलि

aapnugujarat

મોદીના એક વર્ષમાં ૫૧ ટકા ફોલોઅર્સ વધી ગયા : રિપોર્ટ

aapnugujarat

ઈરાકમાં માર્યા ગયેલા ૩૮ ભારતીયના મૃતદેહ લવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1