Aapnu Gujarat
National

છતીસગઢના રાયપુર માં ૧૦ દિવસનું લોકડાઉન

ભારતમાં ૨૪ કલાક માં આવેલા આંકડા એ બધા રેકોર્ડ બ્રેક કર્યા છે ત્યારે કોરોના ના વધતા ખતરાને કારણે છ રાજ્યો માં કેટલાક શહેરોમાં નાઈટ કર્ફ્યું જાહેર કરાયું છે.મંગળવારે કોરોનાના એક લાખ થી વધુ કેસ નોધાયા હતા.

છતીસગઢની રાજધાની રાયપુરને કન્ટેન્મેન્ટ ઝોન ઘોષિત કરવામાં આવ્યું છે.ત્યારે રાયપુર માં ૧૦ દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.આ લોકડાઉન ૯ એપ્રિલ થી શરુ થશે.જેની જાણકારી રાયપુર કલેકટરે આપી હતી.કહી શકાય કે વધતા સંક્રમણ ને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Related posts

Sankashti Chaturthi 2022: આવતીકાલે સંકષ્ટી ચતુર્થીના દિવસે ન કરો આ કામ, જાણો શુભ મુહૂર્ત

aapnugujarat

પંજાબમાં રાજકારણમાં ગરમાવો, સિધ્ધુનુ રાજીનામું

editor

“મેન્સ્ટ્રુઅલ કપ્સ” શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના ફાયદા શું છે? જાણો સમગ્ર માહિતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1