Aapnu Gujarat
National

દીદીએ નંદીગ્રામમાં રોડ શો કર્યો

બંગાળમાં ઉગ્ર ચૂંટણી પ્રચારની વચ્ચે, આ મહિનાની શરૂઆતમાં મમતા બેનર્જી ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના ચૂંટણીના બીજા તબક્કામાં નંદીગ્રામમાં વ્હીલચેરમાં એક રોડ શો યોજ્યો હતો. આઠ કિ.મી.ની પદયાત્રા બાદ, ત્યારબાદ જાહેર સભા સંબોધી હતી.બંગાળમાં એક એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે.મતદાન પ્રચાર સમય પૂરો થવામાં છે ત્યારે બન્ને પક્ષ પોતાનું એડી ચોટીનું જોર લાગવી રહ્યા છે. નંદીગ્રામમાં મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે ટક્કર જોવા મળશે.

Related posts

મહારાષ્ટ્રમાં હાઇ લેવલ ટ્રાન્સફર-પોસ્ટિંગનું રેકેટ,મારી પાસે પુરાવા : ફડણવીસ

editor

છતીસગઢના રાયપુર માં ૧૦ દિવસનું લોકડાઉન

editor

જનતા રેડ પછી અલ્પેશ ઠાકોરે આપ્યું મોટું નિવેદન, યુવાનોએ બુટલેગરો સાથે સીધા ઘર્ષણમાં ના ઉતરવું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1