Aapnu Gujarat
National

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલો

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ખબર સામે આવી રહી છે. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં પાલિકાની કચેરીની બહાર આતંકવાદી હુમલો થયો હતો. સોપોરમાં પાલિકા કચેરીની બહાર બીડીસીના સભ્ય રિયાઝ અહમદ અને તેના સુરક્ષા ગાર્ડ શફત અહમદ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.જેમાં એક બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલ (બીડીસી) ના સભ્ય અને તેના અંગત સુરક્ષા ગાર્ડ માર્યા ગયા હતા અને એક નાગરિક ઘાયલ થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

Related posts

The Delhi Files: વિવેક અગ્નિહોત્રીએ કરી મોટી જાહેરાત, નવી ફિલ્મ પર કામ શરૂ

aapnugujarat

યાત્રાધામ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે

editor

Kushmanda Will Be In The Form Of Devi On The Fourth Day In Shri Pitambara Peeth.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1