Aapnu Gujarat
Uncategorized

ઇવીએમ નિદર્શન વીજાણું મતદાન યંત્ર દ્વારા મતદાન કરવા અંગેની નગરજનોને ડેમો આપી પૂરતી સમજણ આપવામાં આવી.

  ડભોઇથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે, ઝોનલ ઓફિસર અને ઈવીએમ મશીન ટ્રેનર તથા અન્ય સ્ટાફ દ્વારા ડભોઇ નગરપાલિકા ની સામાન્ય ૨૦૨૧ ની સામાન્ય ચૂંટણીમાં વિજાણું મતદાન યંત્ર દ્વારા ૨૮ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે જેને લઇ ડભોઇ નગરપાલિકામાં સમાવિષ્ઠ મતદાન મથકોમાં મતદારોને ઈ.વી.એમ મશીન દ્વારા મતદાન કરવા અંગે જરૂરી અને પુરતી સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું.

     પોતાના પસંદગીના ઉમેદવારો ને મતદાન કરવા બેલેટ યુનિટ માં આવેલ તેમના નામ ચિન્હ/ પ્રતીક અને નોટા સહિત સામેના વાદળી રંગની  સ્વીચ દબાવી છેલ્લા મત રજીસ્ટર કરવા  રજીસ્ટર કરવા પીળા રંગનું રજીસ્ટર બટન દબાવ્યા પછી લાલ રંગની લાઇટ થશે ત્યાર બાદ બીપ ની અવાજ સંભળાયા પછી પોતાનું વોટ આપ્યો ગણા સે સાથે ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ ૪ મત આપવા અંગેની જાણકારી અને વિગતવાર સમજ અપાઇ હતી.

     જ્યારે કોઈ પણ ઉમેદવાર ને મત ના આપવું હોય તો નાટોના વાદળી રંગના બટનની પણ ઉપયોગ કરી શકે છે તેવી મતદારોને જાણકારી આપી હતી.તેમજ જોનલ ઓફિસર અને ઇ.વી.એમ ટ્રેનર તથા અન્ય સ્ટાફ દ્વારા મતદારોને ઇવીએમ મશીનથી મતદાન કરવામાં કોઈ મુશ્કેલી નથી અને મતદાન કરવામાં સરળ તેમજ ચોક્કસ પારદર્શક હોવાની ખાતરી કરાવતા જાણકારી પ્રાપ્ત કરવા આવેલ મતદારોના  સહી ના નમૂના પણ લેવામાં આવ્ય હતા

Related posts

ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કર્મચારીઓ પ્રતિજ્ઞા લઈ કટિબદ્ધ થયા

editor

असम में बारिश का कहर

editor

નાણાં વિભાગનો કાર્યભાર સંભાળતા પહેલા સૌરભ પટેલ પહોંચ્યાં સાળંગપુર દર્શન કરવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1