Aapnu Gujarat
ગુજરાત

ધોરાજી કૉંગ્રેસના ગઢ માં પડ્યું ગાબડું

ધોરાજી થી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે, વર્ષો થી કોંગ્રેસ ના નેતા અને કોંગ્રેસ ની ટિકિટ ઉપર ચૂંટતાં આવતા સુભાષ માકડીયા એ કોંગ્રેસ સાથે છેડો ફાડયો .જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ અને અનેક વખત તાલુકા પચાયત ના સભ્ય રહી ગયેલા સુભાષ ભાઈ મકડીયા એ કૉંગ્રેસ સાથે છેડો ફાડયો,.રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા ના હાથે કેસરિયો કર્યો ધારણ કર્યો .મોટી સંખ્યા માં સમર્થકો સાથે ભાજપ માં જોડાયા

Related posts

સરદાર સરોવર ડેમમાં પાણીનું લેવલ ૧૧૦.૫૧ મીટરથી ઘટીને ૧૦૮.૨૬ મીટર થઈ ગયું

aapnugujarat

गांधीधाम-भागलपुर के बीच ग्रीष्मकालीन विशेष ट्रेन

aapnugujarat

अहमदाबाद में खरीदी का माहौल कायम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1