Aapnu Gujarat
મનોરંજન

હોરર અને કોમેડીની “રૂહી”નું ટ્રેલર રિલીઝ

અભિનેત્રી જ્હાન્વી કપૂર અને અભિનેતા રાજકુમાર રાવ , વરુણ શર્માની અપકમિંગ ફિલ્મ ‘રુહી’નું ટ્રેલર ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રીલીઝ થઈ ગયુ છે. 11 માર્ચે ના રોજ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.
“રૂહી” ફિલ્મ નું ટ્રેલર યુ-ટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યું છે
જ્હાન્વી કપૂરનો હોરર લૂક છવાઈ ગયો છે. રાજકુમાર રાવ અને વરુણ શર્માનો અંદાજ પણ ફેંનસ ને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જાહ્નવી કપૂર ટ્રેલરમાં એક ચૂડેલના રૂપમાં જોવા મળી રહી છે…
કંઈક આવી છે“રૂહી” ફિલ્મની સ્ટોરી. આ ફિલ્મની સ્ટોરીમાં જ્હાન્વી કપૂર એક ચુડેલ ના રૂપ માં જોવા મળે છે. જે હંમેશા લગ્ન પ્રસંગવાળા ઘરોમાં દુલ્હન બનીને જાય છે અને વરરાજાને ઉઠાવીને લઈ જાય છે. આત્માની મુલાકાત રાજકુમાર રાવ સાથે થાય છે. રાજકુમાર રાવના પાત્રને જાહ્નવી સાથે પ્રેમ થઈ જાય છે. આ બાદ તે જાહ્નવીને આ ચુડેલથી મુક્તી અપાવવાનું નક્કી કરે છે. જોકે ફિલ્મનું ટ્રેલર ‘સ્ત્રી’ ફિલ્મ સાથે મળતું છે, જેમાં રાજકુમાર રાવની સાથે શ્રદ્ધા કપૂરની જોડી જોવા મળી હતી. આ ફિલ્મે બેક્સ ઓફિસ પર ખૂબ ધમાલ મચાવી હતી. હવે જાહ્નવી કપૂર ભૂત બનીને લોકોને ડરાવવા માટે તૈયાર છે. હાલમાં જ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.

Related posts

‘પદ્માવતી’ વિવાદઃ હોલિવુડ એક્ટ્રેસ રૂબી રોઝ પદ્માવતીના સમર્થનમાં

aapnugujarat

मैंने अंगदान का संकल्प ले लिया है : अमिताभ बच्चन

editor

भारत के प्रमोशन में हिंदुस्तानी नारी के अवतार में आई ऐक्ट्रेस कटरीना कैफ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1