Aapnu Gujarat
ગુજરાત

માવઠાં ની સંભાવના, ખેડૂતોમાં ચિંતા

રાજ્યમાંથી ઠંડીની ધીમે ધીમે વિદાય થઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠું થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ‘અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતાં વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. રાજ્યમાં આ સિવાયના મોટા ભાગના હિસ્સામાં સૂકું વાતાવરણ રહેશે. આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.વરસાદની શક્યતાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આગામી 3-4 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 3 ડીગ્રી સુધીનો વધારો થઇ શકે છે.

Related posts

ઝાડા-ઉલ્ટીના ૨૦૯થી વધુ કેસ સપાટીએ

aapnugujarat

સીએમ રુપાણીએ વતન ચણાકામાં કર્યાં પિતૃદર્શન, વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ

aapnugujarat

राहुल गांधी १०, ११ अक्टूबर के दौरान गुजरात के दौरे पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1