Aapnu Gujarat
Uncategorized

જામકંડોરણામાં સી.સી.ટી.વી. કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું જયેશ રાદડિયાના હસ્તે લોકાર્પણ

રાજકોટના જામકંડોરણા તાલુકામાં સ્વર્ગવાસી રાદડિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં ૧૫ લાખથી વધુના ખર્ચે સી.સી.ટી.વી. કેમેરા લગાવીને જામકંડોરણાને સી.સી.ટી.વી.થી સજ્જ કરવામાં આવ્યું છે. રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના વરદ હસ્તે જામકંડોરણાના સી.સી.ટી.વી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં જામકંડોરણા તાલુકાના દરેક ગામો સી.સી.ટી.વી. લગાવવામાં આવશે.


( વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

વિજાપુર બવાહીર વ્હોરા સમાજનો દીકરો ઓનલાઇન ડીજીટલ સ્ટોરી ટેલેન્ટ ની સ્પર્ધા માં પ્રથમ આવ્યો

editor

વેરાવળ ખાતે મહિલા શિક્ષણ દિવસની ઉજવણી સંપન્ન

aapnugujarat

સિંહણ દ્વારા ઉછેર કરવામાં આવતા દીપડાના બચ્ચાનું 45 દિવસ પછી થયું કુદરતી મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1