Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં ડૉ. બાબાસાહેબ આંબડકરને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

આજરોજ ધોરાજી ખાતે ડોક્ટર બાબા સાહેબના નિર્વાણ દિવસ નિમિત્તે સમતા સૈનિક દળ ની મહિલાઓ દ્વારા એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મહિલાઓએ બાબા સાહેબને કેન્ડલ સળગાવી બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી આ તો કે મિતલબેન અસ્મિતાબેન દિપીકાબેન તથા વિનોદભાઈ શાયરી ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસનાં બે પાટીદાર ઉમેદવારો વચ્ચે મુકાબલો

aapnugujarat

મહુવા ખાતે અમૃત ખેડૂત બજારનો શુભારંભ

editor

જામનગરમાં એનસીસીની પાંચ દિવસીય શિબિરનું આયોજન

editor

Leave a Comment

UA-96247877-1