Aapnu Gujarat
Uncategorized

જામનગરમાં એનસીસીની પાંચ દિવસીય શિબિરનું આયોજન

જામનગરમાં એનસીસીની પાંચ દિવસીય શિબિરનું આયોજન કરાયું છે જેમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓ દિલ્હી પરેડમાં લેશે. એનસીસી શિબિરમાં જુદા જુદા પાંચ શહેરના ૫૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે . તમામ વિદ્યાર્થીઓને પાંચ દિવસ સુધી એનસીસીના અધિકારીઓ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે . ઉમદા દેખાવ કરનારા વિદ્યાર્થીઓને દિલ્હી ખાતે ૨૬ જાન્યુઆરીએ યોજાનારી પરેડમાં તક આપવામાં આવશે . જામનગર એનસીસીના સીઈઓ એમ . કે . બક્ષીએ જણાવ્યું છે કે, હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને એનસીસી કેડેટસ સંક્રમિત ન થાય તે માટેની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે .
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

રાજુલા માર્કટિંગ યાર્ડમાંથી રેશનિંગના ઘઉં – ચોખા ઝડપાયા

editor

સોમનાથ ખાતે નાતાલનાં મિનીવેકેશનનો માહોલ : સહેલાણીઓનો ધસારો

aapnugujarat

દીવના ઘોઘલા ખાતે પુલવામાં આંતકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ

editor

Leave a Comment

UA-96247877-1